________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ )
શ્રી જનતત્વસંગ્રહ,
કાર્યમાં ભલા પ્રણામનો રસ લે તેમ કરજે એજ સારે છે કેમકે ૧ પ્રકૃતિ નિકાચિત્ત ૨ સ્થિતિ નિચિત્ત ૩ અનુભાગ નિકાચિત્ત ૪ પ્રદેશ નિચિત્ત તે ભેગવ્યા વિના ઘટે નહી એમ ઠાણુગે કહ્યું છે માટે.
૨ ઉદય કર્મ પ્રમાણુના શુભાશુભ નું બેગવવું તે વિપકે કરી કમ પુદગલનું ભેદવું તે. .
૩ ઉદીરણા–સત્તામાંથી અકાલે કદલ ખેંચીને ઉદયમાં લાવવા તે ખેંચીને વેદવું તે,
૪ સત્તા–બાંધ્યા તથા સંક્રયા જે પરમાણું તે જ લગે નિજેરે નહી ત્યાં લગે તેને જે સાવ તેને સત્તા કહીએ વા છતાને ભાવ તે સત્તા કહીએ વા કર્મ પ્રકૃતિનું જીવ પ્રદેશ સાથે અલી રહેવું તે.
વલી આઠ કરણ કહ્યાં છે તે નામ માત્ર કહે છે –
૧ બંધન કરણ, ૨ સંક્રમણ કરણ, છે ઉદયવર્તનો કરણ, ૪ અપવર્તના કરણ, ૫ ઉદીરણા કરણ, ૬ ઉપશમના કરણ, 9 નિધનું કરણ, ૮ નિકાંચિત કરણ એવં આઠ જેનો વિસ્તાર સાંભલતાં આશ્ચર્ય ઉત્પન થયા વિના રહેજ નહી તે ગુરૂગમ ધારવું, સારાંસ જે સારા પ્રણામે સ્થિતિ પ્રકૃતિને ઘટાડે છે અને હીન પ્રણામે વધારે છે. સારા પ્રણામે પુન્ય રસ વધે છે અને પાપરસ ઘટે છે, તેમજ હીન પ્રણામે પાપરસ વધે છે અને પુરા ધટે છે માટે આત્માર્થ પુરૂષિાએ નિર્મલ ગંગા જલવાતર રૂડા પ્રણામ રાખવા,અન્ય મતાવલંબીયાએ અનેક ગ્રંથની રચના કરી છે. પરંતુ જૈન મતમાં વેશ કેવલ જ્ઞાનીના વચનાનુસારે પૂર્વાચાર્યોએ ૧ કર્મ વિપાક ૨ કર્મ સ્તવ ૩ બંધ સ્વામીત્વ, ૪ ષડશીતી, ૫ શતક, ૬ સપ્રતિકા, એવં છ કર્મ ગ્રંથની જે રચના કરી છે તે બીજાને અપૂર્ણ જ્ઞાને કર્મ પ્રાનું સ્વરૂપ બુદ્ધિગમ્ય થતું નથી. તેથી બીજા અન્ય શાસ્ત્રમાં સમ્યગ પ્રકારે આવી ભંગ જાલમાં પ્રવેશ થવાનું સુચવ્યું નથી, આથીજ સિદ્ધ થાય છે કે જેનાગમના કર્તા સર્વર છે એ નિ:સંદેહ છે, આવા પ્રકારે કર્મ પ્રકતિના વેત્તા પુરૂષો શુભાશુભ અને અનુભવ કરી માધ્યસ્થભાવે વર્તે છે તેથી નવાં કર્મ બાંધતા નથી. અને પુર્વના સંચિતને ભેગથી છુટે છે. વા. નિજરે છે.
શિષ્ય કહે છે કર્મ રૂપી છે કે અરૂપી છે
ગરૂ-કર્મ રૂપી છે અને અરૂપી પણ છે, જ્ઞાનાદિ આઠ કર્મ રૂપી છે છે. તે દ્રવ્ય કર્મ છે. અને રાગ દ્વેષમઈ આત્માની અશુદ્ધ પરિણતી થાય છે તે ભાવકર્મ અરૂપી છે, તેની સમ્યગ જ્ઞાની સમકતી નિર્જરા કરે છે. માટે નિર્જરા તત્વનો ભેદ પણ અરૂપી જા. હવે લકતવ નિણયથી કામના પર્યાય નામ કહે છે વિધિ, વિધાન, નિયતિ, અભાવ, ગૃહ, કાળ, ઈશ્વરી, કર્મ, દેવ, ભાગ્ય, યમરાજ કૃતાંત ૪૦
પ્ર–૧૫૫ ચિદ ગુણ ઠાંણાનું સ્વરૂપ ટુંકમાં સમજાવે. ઊ–ગુણસ્થાનકનિ વાખ્યા જેમાં ઘણી બારીક હોવાથી નિપુણ બુદ્ધિ
For Private and Personal Use Only