________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
શ્રી જનતત્વસંગ્રહ,
**
( ૪ પચખાણ આપનાર અજાણ છે, અને લેનાર પણ અજાણ છે, ઈહાં પૂર્વના ત્રણ ભાંગાએ સુપચખાણ છે, અને પાછળ એક ભંગ તે દુપચ ખાણ જાણો. અર્થાત જાણની નિશ્રાએ કરવું શ્રેષ્ઠ છે વલી વિશે કહે છે.
૧ દ્વિવિધ ત્રિવિધ–મન વચન કાયાએ કરૂ નહી કરાવું નહી એ પ્રથમ લય જાણવા
૨ દ્વિવિધ દ્વિવિધ–મન વચને કરૂં કરાવું નહી એ બીજો લગે જાગ..
૩ વચન કાયાએ ન કરૂ ન કરાવું પણ બહાં એ ત્રણેને અનુમતિ મોકલી છે ઇત્યાદિ ભૂલ ભંગ છ છે તે મથેનું શ્રાવકને મૂળ પાંચ વ્રતને વિષે કઈ એક પહેલે ભગે, કઈ બીજે વાવત છઠા ભાગે વ્રત ઊચરે અને આવસ્યાદિકમાં તો પાંચ અણુ વતવાલે દુવિહં તિવિહેણ આદે છ ભાંગે ઊચરે. ભગવતીજીમાં ત્રિાવધ શ્રાવકને કહ્યું છે તે તે જેમ સ્વયંભૂ રમણના મછના માંસનું પચખાણ કરે તે વિશેષ વિષઈ જાણવો એતાવતા મુનિ શ્રાવકને રદ જાણવા સારૂ મુનિને નવ કેટી અને શ્રાવકને છ કેટીનું પચખાણ છે, પરિગ્રહાદિ રદભાવથી ત્રણે અનુમત મોકલી છે.
હવે શ્રાવક નિયમ ધારે તે વિચાર કરે જે માહરે સચિત્ત દ્વવ્યાદિક વસ્તુ ખાવી નહી પણ પરને અરથે છુટ છે, જેમ ઊપવાસ કરનાર કાયા આશ્રી કવલ આહા૨ નિષેધ કરે છે, પરંતુ પુત્રાદિકને ખવરાવાની છુટ રાખે છે તે એક કા૨ણ એક જોગ અગીયારના આંકે છે. ઇહાં દિશિપરિમાણવાળે એક કરણ કરી ધારે તો બીજાને મોકલે, કાગલ ભેજે, અને છે કોટી વાલે શ્રાવક તે નિમિ ભૂમિથી બાહર કાંઇ પણ ઘાલમેલ ન કરે, અને જે કાગલ પત્ર માણસ રામા ચાર સુચવે તે વ્રત ભંગ દોષ લાગે, માટે જે જે વ્રત પચખાણ કરવું તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આગાર યુક્ત પૂર્વેકા ભાંગાનું સ્વરૂપ સુજ્ઞ સમીપે ધારીને યથાશક્તિએ અંગીકાર કરવું, તેમજ દ્રઢતાએ પાલવું, અર્થાત જે જે ભાંગે લેવું તેવી જ રીતે પાલવું, કહ્યું છે કે, વધુ યુ સૃતિ વચન. વ્રતના ભાંગાનું સ્વરૂપ વિસ્તારથી પ્રવચન સારે દ્વાર. ર૩૬ થી જાણવું. જે ગળ ઘાલે તેવું ગળ્યું થાય છતિ ન્યાયે વિશેષ વિરતિથી વિશેષ ફલ થાય છે. દેશથી ધારે તેને લેપ ફલ થાય છે. જેમ પૃથ્વિકીય પાલી ચુલા પ્યારી વનસ્પતિની એક કરણ જોગે માન પ્રમાણે વિરતિ કરી છે તેથી અધિક કરવું નહી, પણ બીજાની પાસે કરાવવા વિગેરેની છુટ છે તો ઘણે ભાગ મેલે મુકવાથી લેશ માત્ર વિરતિપણાનું ફલ થાય છે અને અધિક ત્યાગેથી અધિક ફલ હેય, પણ અવિરતિની અપેક્ષાએ ઘણું શ્રેષ્ઠ છે. જેટલી વિરતિ થાય તેટલે સંવર છે, બાકી સર્વ આશ્રવ જાણ, માટે સજન પુરૂષાએ પણે કાલ આશ્રવમાં ન ગુમાવતા દેશ વિરતિ રૂપ સામાયક વ્રત અવસર તાકી અવશ્ય કરવું તેટલા કાલનું ચરિત્ર છે. જેટલે સંસાર ઉપાધિમાંથી આત્માને ખસેડીને સ્વભાવ દશામાં આણો તેટલા કાલનું આયુષ્ય સફલ જાણવું, શેષ સંસાર ફલ હેતુ
For Private and Personal Use Only