________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ).
શ્રી જનતત્વસંગ્રહ,
પદ ધારણ કરે અથાત પુદગલ સુખની વાંછાએ સહિત હેવાથી તેને દુખગભિંત વૈરાગ્યવંતે કહીએ અષ્ટકમાં કહ્યું છે જે આતધ્યાને કરી વૈરાગ્ય થાય એટલે પુત્રાદિકના મરણથી તથા ઇષ્ટ. વસ્તુના વિયેગથી વા અનીષ્ટના સંગથી જે વૈરાગ્ય થાય છે તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહીએ.
૩ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય–વસ્તુ તત્વને જાણ અભપણું જે કપટ રહિત વશકીરતીની વાંછા રહિત તથા બાહ્ય દ્રષ્ટીએ રહિત સમ્યગાન દ્રષ્ટીએ સહિત, વિ. ષય કષાય ભાવ રહિત નિર્મલ ચિતવત સત્યવક્તા એકાંત વાદ નહી આમ દ્રવ્ય સિદ્ધ સમાન જેવાથી ઘરમાં જ પ્રગટ સિદ્ધિ દેખે છે અને રત્નત્રય રૂપ રિદ્ધિ પણ ઘટમાં દેખે છે, જગતથી ઉદાસ રહે છે, કર્મ પ્રકૃતિ વિચારી માધ્યસ્થ વરતે છે. આર્ત રે ધ્યાનથી વિમુખ થયે છે, પરૂપ રમણ કરે છે એહવા પુ રૂાને જે વૈરાગ્ય તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જા. એજ મેદાઈ છે રાગ રહિતપણાને જે ભાવ તે વૈરાગ્ય કહીએ, એકાંત મતની શ્રદ્ધા ઉછેદી સ્યાદવાદ જનમત તત્વસંવેદન રૂપ વૈરાગ્ય તે સત્યજ્ઞાનને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહીએ એવા વૈરાગ્યવાસીત છો ભવાભિનંદીપણું ટાલી પુદગલાનંદપણું ઘટાડી આ ત્માનંદપણાને વિલાસ કરે છે,
પ્રઃ ૧૩૮દરા ચંદરવા દશ ઠેકાણે બાંધવા તે કેવી રીતે,
ઉ–જીના ભુવને ૨ પિષઘવાળાએ ૩ સામાપક ૪ ભેજને ૫ વલેણે ૬ ખાંડણે ૭ પીસણે ૮ ચલે ૨ પાણીહારે ૧ર સજજાએ, એ રીતે તે દશ સ્થાનકે ચંદરવા બાંધવાથી સ્વપરનું રક્ષણ થાય છે.
પ્ર: ૧૩૯ સમયકાદિક ક્રિયા કરતાં તેની સ્થાપના કરવી.
ઉ–ગુરૂ અભાવે જ્ઞાન દર્શન ચરિત્રનાં ઊપગરણ થાપે એમ ગુરૂવંદન ભાષ્યમાં કહ્યું છે. શ્રી ઠાંણગે દશ પ્રકારની સ્થાપના કરી છે ઈશ્રી વીર પ્રભુના પાંચમા પધારશ્રીસુધી સ્વામી ગચ્છનાનાયક આચાર્ય ગુરૂ દરાજ જાણવા તેમના ગુરુ આરોપ કરી ક્રિયાનુષ્ઠાન થાય છે એટલે નેકરવાલી, પુસ્તક ગુરૂચીત્ર અક્ષકેડા વગેરેની સ્થાપના પણ તેમના ગુણાપણની દ્રષ્ટીએ જ વંદનીક છેઃ તે અક્ષ ત્રણ પાંચ સાત નવ આવર્તવાલા શ્રેષ્ટ કહ્યા છે અને તે વિશેષ ફલદાઈ છે. વળી જીન તથા જીન પડિમાસમીપ ક્રિયા વિધાન થાય છે.
પ્રઃ ૧૪૦–પાંચ પ્રકારના દેવ કહ્યું તેમાં વાંદવા પુજવા યોગ્ય કોણઉ–૧ ભવ્ય દ્રવ્યદેવ—જે ભવને આંતરે દેવ થવાને તે, ૨ નરદેવ–ચક્રવર્તિ. ૩ ધર્મદેવ—સાધુ , ૪ દેવાધિદેવ –અહિત તીર્થંકર દેવ૫ ભાદેવ–દેવતા વૈમાનિકાદિ.
એમ પાંચ પ્રકારના દેવ કહ્યા તેમાં ધર્મદેવ અને દેવાધિદેવ બેહુ વાંદવા પૂજવા યોગ્ય છે.
For Private and Personal Use Only