________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનત-વસંગ્રહ
આધુનીક વખતમાં બીજા દશ પ્રકારનાં પચખાણ જે, ઉપવાસ, એકાસણુ, એક ચેખે, નિવ, એક કવલ, એકલ ઠાણ એક દત્તી, માંબલ, પર ઘરીયુ, ખાખીયુ, આ સંજબનુ વ્રત પચખાણ દશ દીવસ તક ચાલે છે તે કલ્યાણને અરઘે છે. પરંતુ મૂલ દશ પચખાણ તે તે નકારસી પોરની આ પૂર્વે કહ્યાં તે જાણવાં, જગન્યથી પચખાણનો કાલ મુહુર્ત માત્ર જાણ. દ્રવ્ય પચખાણથી થાવત્ વેયક સુધી જાય, અને પરિણામ ક્ષાભિલાખી ભાવ પચખાણી જીવ મોક્ષે જાય, એમ બે ભેદ પણ જાણવા.
પ્ર—હરેક પચખાણમાં ચાર મહેક આગાર કહ્યા છે તે કીયા.
ઉ–૧૩૧ માધ્યમો બં–ઉપયોગ વિરાવાથી મુખમાં વસ્તુ ઘાલે તે યાદ આવેથી કાઢી નાંખે છે પુરૂ થએથી પાલે તે વ્રત ભંગ નહી. ખાધા પછે. સાંભળે તોપણ ભંગ નહી.
૨ ના રે–અકસમાત ઓચીંતુ ઉપયોગ છતાં પણ ગાય ભેંસ દેતાં વરસાદ વરસતાં મુખમાં છાંટા પડયાથી પચખાણ ભંગ નહી,
૩ ભરૂજારેનં–શહેટપકા પડખાણ થકી મહટ નિરાનો લાભ છે દેવગુરૂ સંઘનું વૈયાવચ્ચ જ્ઞાન પ્રશાદ હેતુએ ગુરૂ આદિકના આડેસે વેહેલું પચખાણ પાળતાં ભંગ નહી.
૪ સરવત્તિયા –સર્વ પ્રકારે શરીરે અસમાધિ થઈ એટલે પચખાણ લીધા પછે તીવ્ર સુલાદિ ઉપનુ સર્પક ભૂતાદિક કેલેરા વગેરેમાં એષણાવિક કારણે વહેલું પાલતાં પરખાણ ભંગ નહી, પછે પાછલે વિધિ પુરી કરે અસમાધિથી આર્તધ્યાનાદિ થાય તે ટાલવા એ આગાર છે એ આદે છે છીંડી કહી છે તે પણ સર્વ પચખાણે જાણવી, ઇહાં આગાર છતાં પણ નિશંકપણું ટાલવા ભણી વ્યવહારથી પ્રાયશ્ચિત લેવું. કહ્યું છે ઈતિ,
પ્રઃ ૧૩ર-સર્વ કાઉસગ્નમાં અનર્થે ઉસસીએમ આદે બાર આગાર કહ્યા છે તેને સમજાયું પણ gaમારું સાહિં તેને શે ભાવાર્થ રામજો ? - ઉ–આદિ શબ્દ. બીજા ચાર આગા૨ જાણવા તે કહે છે –
૧ દીવાની ઉજજેહી લાગે વસ્ત્ર ઓઢતાં કાઉસગ્ગ ન ભાગે. ૨ ઊંદર બીલાડી આવે ફરી રેહેતાં કાઉસગ્ગ ને ભાગે. ૩ ચોર ધાડ રાજાની બીકે અધુરે કાઉસગ્ગ પાલતાં ન ભાગે.
૪ અગ્નિદાહ ભીંત પડતી હેય સર્ષની બીકે વેલે જઈ બેસતાં કાઉસગ ન ભાગે. પછથી અધુરે કાઉસગ્ગ હોય તે પુરે કરે સબબ આગાર ચુક્ત છે માટે.
પ્ર: ૧૩૩–પચખાણ પાલતાં છ શુદ્ધિ સંભાલવી તે કેવી રીતે. ઉ ૧ –પચખાણ વિધિ કર્યું વેલા ચિંતવે જે પ્રાપ્ત થયુ. ૨ વર્ણચં–પચખાણ વારંવાર સંભાર્યું, ઊપગ રાખે તે ૩ સોશિં–ગુરૂ વાદિકને નિમંત્રી પછે પાલે ને જમે તે. ૪ સિરિ–અધિક કાલ થએ પાલવું તે,
For Private and Personal Use Only