________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨ )
શ્રી જનતત્વસંગ્રહ,
સંખ્યાતા અપર્યાપ્તાની પણ હિંસા લાગે છે. તે એક જીવનું શરીર પણ કમળનાલાદિ હોય તેને નિષેધ નહીં તે ઉત્કૃષ્ટથી જાણવું ઇહાં વનસ્પતિ કાયના જીવનું અંગુલ અસંખ્ય ભાગ જધન્ય ઉત્કૃષ્ટ શરીર કહ્યું છે. ત્યાં એક હજાર જે જન પ્રતેક વનસ્પતિનું કહ્યું તે મુળ એકની નિશ્રાએ અસંખ્ય જીવ સમુહ શરીર જાણવાં. તત્વ કેવલી ગમ્ય.
પ્ર:-૯૪ છ આરાનુ થડક સ્વરૂપ કહે.
ઊ–૧ આ અવસરપિણિમાં પહેલે આરે ચાર કડાકડી સાગરેપમને સુખમસુખમ નામે છે, તે આ જુગલીઆનું શરીર ત્રણ ગાઉનુ અને ત્રણ પપમ આયુષ્ય રપ૬ પાંસળી શરીરમાં હોય. તેને છ માસ થાતાં પુત્ર પુત્રી પ્રસવે તે દીન ૪૯ પાળે તે પછી પિતા પોતાની મેળે ફરતા ફરે, તે વસ્તી થોડી ફળ અહાર કરે તે તુવર જેવડો જાણ, પુન્ય પાપ રાગ દ્વેષ કષાય કામ મેહ વિશેષ નહી. તેથી તે દેવલોકમાં જાય છે. રૂપવંત હોય છે.
૨ બીજ આરે ત્રણ કલાકેડી સાગરેપમ સુખમાનામે જાણ. તે આરે જુગલીઆનું શરીર ગાઉ બેન, બે પલ્યોપમ આયુ, પાંસળી ૧૨૮ સંતાનદીન ૬૪ પાળે અહાર માત્ર બાર જેટલે જાણ. શેષ પૂર્વવત,
૩ લીજે આરે બે છેડાછેડી સાગરોપમને, એક ગાઉ શરીર માન એક ૫૯પમ આયુ, પાંસળી, ૬૪ સંતાનદીના ૭૯ પાળે દશ જાતીના કલ્પવૃક્ષ મનવાંછીત પુરે. સુખ-દુખમ નામે આજે તેના છેડે રાસી લાખ પુર્વ ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહેતાં આદિજીન થયા તેવારે જુગલ ધર્મ નિવારણ કર્યો. આંબળા જેટલો આહાર તે આંબળા તે કાળાનુસારે જાણવા
૪ ચેાથે આ એક કેડીકેડી સાગરેપમમાં બેતાલીસ હજાર વર્ષ ઊણા દુખમસુખમ નામા કહીએ. પાંસળી ૩ર હય, પુર્વ કેડી વર્ષ આયુ પાંચસે ધનુષ ઉત્કૃષ્ટ દેહ એવી સજીવ થાય,
પાંચમે દુઃખમ આરે ૨૧૦૦૦ વર્ષ પાસલી ૧૬, સાત હાથ દેહમાન, આયુ વર્ષે ૧૨૦ ઉત્કૃષ્ટ જાણવું, કેવળ જ્ઞાનાદિ દશ વસ્તુ વિછેદ થઇ તે જબુ સ્વામી પછે જાણવી. છેડે દુપસહ મુનિ ૧ ફલ્યુશ્રી આચાર્ય આયુષ્ય વર્ષ ૨૦ બે હાથ શરીર સાદ્વી ૨, નગિલ શ્રાવક ૩ સત્યશ્રી શ્રાવિકા ૪ એવં ચતુર્વિધ સંધ એકાવતારી થશે, પછે જેનધર્મ જશે, શિષ્ય—પાંચમે આરે પાંચ વિષ અસત પ્રવૃત્તિના હેતુ છે તે કયા?
ગુરૂ–૧ દુઃખમકાલ ૨ હુડા અવસરપિણિ, ૩ દક્ષિણ દિશાએ, ૪ ભસ્મ પ્રહનો જગ, ૫ કૃશ્ન પક્ષી છે, એવપંચમ આરે પાંચ વિષ વર્તે છે. હા ઇતિખેદે, પ્રલયકાળ પવન વાસે ચંદ્ર બાર ગુણે શીતલ અને સૂર્ય બાર ગુણે આકરા થશે, છઠો આ બેશશે.
૬ છઠે આરે એકવીસ હજાર વર્ષ દુખ દુઃખમ નામે જાણ. આયુ વર્ષ ર૦ દેહમાન હાથ ૧ એકાંત દુઃખ એમ એકેક મેઘ તે વિજળી યુક્ત સાત
For Private and Personal Use Only