________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
પ્રશ્ન ૧૦૨-ચાર પ્રકારની ધર્મકથા કહેા.
ઉત્તર-૧ આક્ષેપણી તત્વમાર્ગને જોડાવે તે. ૨. વિક્ષેપણી-મિથ્યાત્વ મા ગૂંથી નિવૃત્તાવે તે ૩ નિવૈદ્યની-માક્ષાભીલાષ ઊપજાવે તે ૪ સવેદની વૈરાગ્ય ભાવ ઊપજાવે તે ચાર પ્રકારની ધર્મકથા જાણવી.
પ્રશ્ન૦ ૧૦૩—પ્રમાણુનુ સ્વરૂપ સમજાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊત્તર--એ પ્રકારનાં પ્રમાણ છે. (૩) પ્રત્યક્ષ પ્રમાણ, (૨) પરોક્ષ પ્રમાણ, જે જીવ પેાતાના ઊપયોગથી દ્રવ્યને જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જેમ કેવલી છ દ્રવ્ય પ્રત્યક્ષપણે જાણે છે ?ખે છે. તે માટે કેવલજ્ઞાન સર્વેથી પ્રત્યક્ષ જ્ઞાન છે. મન: પર્યવ જ્ઞાન તેમના વર્ગણી પ્રત્યક્ષ જાણે, તથા અવિધ જ્ઞાન તે પુદગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણે માટે એ એ જ્ઞાનદેશ પ્રત્યક્ષ છે. શ્રીજી મતિશ્રુત જ્ઞના ઊપયોગ તે પક્ષ પ્રમાણ છે. તેના ત્રણ ભેટ છે. ? અનુમાન પ્રમાણ—લાલક્ષણે નિરધાર થાય. જેમ ધૂમ્ર દીઠે અગ્નિનો નિર્ધાર થાય. ચેતન લક્ષણે જીવતે નિરાધાર થાય. ૨ આગમ પ્રમાણુશાસ્ત્રાધારથી સ્વર્ગ નરક નિગેદ વગે રેતુ' સ્વરૂપ જાણીએ છે તે. ૩ ઉપમાન પ્રમાણ--કેઈક વસ્તુના દ્રષ્ટાંત આપી વસ્તુ એલખાવવી. જેમ તલાવને સમુદ્રની ઉપમા આપવી તે. ઇતિ.
પ્રશ્ન૦ ૧૦૪—છ અનંતાનુ વર્ણન કરે.
ઊત્તર્~
सिद्धा निगोय जीवा ॥ वणसई कालपीगाचैव ॥ सव्वमोगागासं ॥ छप्पेषणं तयानेया ॥
અર્થ—૧ સિદ્ધના જીવ અનંતા થયા અને અનંતા થશે. ૨ નિગેટ્ટના જીવ અનતા છે. ૩ વનસ્પતિ તે નિર્ગાઢ સાધરણ વનસ્પતિ કાઇક જીવા પણ અનતા છે. ૪ કાલ જે ઊત્સર્પિણી અવસરપણી રૂપ થઇ ગયા અનતે અને થો પણ અન ંતા. ૫ પુદગલ પરમાણુ પણ અનતા છે. - સર્વ અલાકાકાશ પણ અનતે છે. એવં છ વાનાં અનંતાં જાણવાં
પ્રશ્ન૦ ૧૦૫ નિર્જરા અને વેઢની વિષે સાગી સ્વામી સાથે કહે ઉત્તર—૧ માહાવેઢની અને અલ્પ નિર્જરા તે નારીને હોય. ૨ માહાવેદની, માહા નિર્જરા સાધુને હેય, ગજમુકુમાલવત, ૩ અપવેદના અર્ધ્યાનર્જરા દેવતાને હાય.
૪ માહાનિર્જરા અપવેદના સેલેઝીકારકને હેાય. તિસાવ, પ્રશ્ન ૧૦૬—મુગતી કુરતીના હેતુ કાણુ ?
ઉત્તર-૧ શુભ પ્રકૃતિને ઉયે જીવન શુભયોગ થાય, તેથી શુભ ક્રિયા કરે તેથી શુભ બાંધે તેથી શુભ ગતી થાય છે.
૨ તેમજ અશુભ કર્મના ઉદયે અશુભયેગી થાય અશુભ ક્રિયા વિષયાદ્વિ સેવે તેથી પાપ પ્રકૃતિ અધાય તેયી અશુભ ગતી થાય છે. ઇહાં મિથ્યાત્વોને
For Private and Personal Use Only