________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
શ્રી જૈનતત્વસ ંગ્રહ.
છતાં અભવ્ય તા માક્ષ જતા નથી તેનુ કેમ ? તેના ઉત્તર આપે છે જે, અલવ્યમાં પરાવતે ધર્મ નથી. કર્મના સબંધ અનાદિ અન’તમે ભાગે વર્તે છે. તેથી કોઈ કાળે મેાક્ષ જશે નહી, અને ભવ્ય જીવમાં તેા પરાવર્ત ધર્મ છે માટે કારણ સામગ્રી મળે પલટણ પામે ગુણ શ્રેણિ ચઢીને સિદ્ધ થાય છે. ઇતિ તત્વ૦
પ્રશ્ન-૧૯ ભામંડળનું તેજ સૂર્યથી આધકતર છે તે કેમ
ઊ—તીર્થંકરનું પમ ઉદારીક શરીરનુ તેજ વિશેષ છે, જે મનુષ્યથી ખમી શકાય નહી તે ભણી તે તેજના પુદગલ દેવતા સહરીને પ્રભુની પૂંઠે ભામડળ કરે તે ખાર સૂર્યથી પણ અધિક તેજવત હોય છે, જે કારણ માટે તેમની પૂજા ભક્તિ કરવી મનુષ્યને ઘણી દુષ્કર છે.
પ્રઃ-૨૦ ચાર કારણ વસ્તુ માત્ર માહે છે તે કીયાં?
ઊ—૧ ઊપાદાન કારણ-દ્રષ્ટાંત સ્મૃતિકા, જે માંહે ઘટ ઉપજવાની શક્તિ, ૨ નિમિત્ત કારણ-બ્રટને ઉત્પન્ન કરનાર ચક્ર ચિત્રરાદે જેણે કરી ઘટ નિપજે ૩ અસાધારણ કારણ-કુંભકાર જે ઘટ નિપજાવે તે.
૪ અપેક્ષા કારણ-વસ્તુ જેમ છે તેમની તેમ રહે પણ જેની સહાયે આપણુ કાર્ય કરીએ જેમ બટ નિપના તેમને તેમ રહે પણ તેની સહાયે જલભરરૂપ કામ નિપજે તથા જેમ સૂર્ય દીપે છે તેની સહાયે આપણાં કાર્ય કરીએ તે અપેક્ષા કારણ કહીએ એ ચારમાં ઊપાદાન કારણ રથી છેહેડા સુધી રહે. તિ
પ્ર:—૨૧ મિથ્યાત્વ વિષે ચાલગી, તથા સાદે અનાદિ મિથ્યાત્વ કોને કહીએ અને મિથ્યાત્વને ગુણ ઠાણુ કેમ કહ્યું.
ઉ:—૧ અનાદિ અનત મિથ્યાત્વ, અભવીને હેાય. ૨ અનાદિ શાંત મિથ્યાત્વ, ભવ્ય જીવને હાય, ૩ સાદ્દેિ શાંત મિથ્યાત્વ સમકિત પામીને ફરી પાછે. મિથ્યાત્વે જાય અને ફરી સમિતિ પામે તેને હાય, ૪ સાદિ અનંત તે કોઇને ન હાય.
હવે જે જીવે મિથ્યાત્વ ગ્રંથી બેઢી નથી સર્વ કાળ મમતામાંજ મજ્ઞ રહે છે. તે જીવ અનાદિ મિથ્યાત્વી જાણવા, અને જેણે મિથ્યાત્વ માહુનીના લને ઉપસમાવી ગ્રંથી ભેદીને સમિકતી થઇને પાછે મિથ્યાત્વમાં આવે તેને સાદિ મિથ્યાત્વી કહીએ. એ હુ ભેદ જાણવા, એ એહુ મિથ્યાત્વ છતાં જે અનુષ્ઠાન કરેછે તે નિષ્ફળ થાય છે. કહ્યું છે કે
कष्ट करो परिपरि दमो अप्पा, धर्म काजे धन खरचोजी ।
पण मिथ्यात्व छते ते जुट्ठो, तिथे कारण तुमे विरचोजी ॥ १ ॥
એમ જોાવિજયજીએ સ્વાધ્યાયમાં કહ્યુંછે, જીન વચનથી વિપરિત દૃષ્ટિ તે મિથ્યાત્વ કહીએ. હવે સ ંસાર ભમતાં જીવને અનાઢિ મેહ લક્ષણ મિથ્યાત્વ સદા સર્વદા છેજ, પરંતુ જે પ્રગટપણે કુંદેવદેિ ઉપર મુદેવની બુદ્ધિ એજ મિથ્યાત્વ ઉદયને ગુણસ્થાન કહીએ.
For Private and Personal Use Only