________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનતત્વસંગ્રહ,
(
૩ ).
રની જમીન, ઝાડ, ઘર, હેર, ઘરેણું આદે સાધારણ ખાતામાં વાળે. વળી દાંતની ચુડીએ ધર્મદે ઠરાવેલી, સરસનીરસ અદલબદલ કરી આપે, તથા વેપારાદિકમાં ધર્મદે કહેલ તે ખેડા ઢોર વીગેરે ઢટ ફુટ ખાતે નહી આપતાં મિથ્યાવીઓના મકાનમાં અથવા બ્રાહ્મણદિકની ચોરાસી ખાને, વા, કુટુંબાદિકના પષણ અર્થ, વા, પંચના ટંટા ફજેતાદિક ખરચમાં વાપરે, વળી વિવાહ સં. બધી વર કન્યા લગ્નકર પંચના ઠરાવ પ્રમાણે ધર્મદે રીતભાતમાં મજરે લે આપે નહી. તેમજ કેસરીઆજી વગેરેના હીસ્સાના રૂપૈયા જમે કરી વ્યાજ અને મુડી સર્વ આખું કેળું દેખતા ડેળે ગલત કરી જાય છે. ગોફણ ગેળા સાથે ઉડાવી દે છે. ધમધેખ ધણી આપુ કરી ધોળે દહાડે ધાડ પાડે તેવું કરે છે હા ઈતિ ખેદે, આ કેવી ધીઠાઈ છે? એ પૂવક્ત સર્વ ધર્મ ઠગ, સબળ પૂર્તિ ખળ પુરૂષ દુરગતી ગમી જાણવા
વળી પ્રતિષ્ઠાદિ મહત્સવમાં તીર્થયાત્રાએ, ઊજમણામાં સમોસરણ, ધજા શીખર, પૂજા આદે ચડાવાની માગણીમાં સેંકડું હજારે રૂપૈયા કહેલા તે નીમેલી મુદત અંદર આપતા નથી, અને પાછળથી નરમ દશા આવવાથી તમામ દેવ દ્રવ્યાદિ ધર્માદો દેવાળા ખાતે પડી જાય છે, કેમકે પોતાની શક્તિની તુલના ન કરતાં માત્ર યશ કીર્તિ લેક રંજન ઉદ્ધત અભિમાનપણથી માગણીને ચડાવે કરે છે તેથી કેમ બની શકે. માટે ચતુર પુરૂએ વિચાર પૂર્વક આપશક્તિ અનુસારે આત્મહીત ભણી દેવ દ્રવ્યને વધારે કરવા માગણી કરવી, પણ તે જલદીથી આપવું દેવું રાખવું નહી. તે ઉપર શ્રાદ્ધ વિધિમાં કહેલા વિષયની વાખ્યામાં સાગર શેઠની કથા જેવી,
ઇહાં કઈ કહેશે કે ન કરે વણજ કે ના ટેટે, માટે બીલકુલ માગણી ન કરવી, તે ખટપટ શાની થાય. તે વિષે સમજવું જે.
भक्ति करण जिन राजनीरे शक्ति छते करे नुन्य ।
पुन्यानू बंधि पुन्यनारे फलमां ते पामे उंन । એમ રૂપવિજ્યજી પુજામાં લાવ્યા છે અર્થાત્ શકિત પણ ગોપવવી નહી.
કુટિલપણુ મુકીને યથાર્થ જેમ કહેલુ તેમ વિવેક સહિત ગુરૂ લાઘવને વિચાર કરી જલદીથી ભલા માર્ગમાં ઉપયોગ કરે. એટલુ જ નહી પણ કેઇની રકમ હીસાબમાં વધારે આવી છતાં જાણ્યા પછી મજરે ન આપે, વા જાણીને વધારે લે, સળામાં ગોથવે તેલ માપમાં ગડબડ કરે ઊલટ પાલટ સેળભેળ સરસ નિરસ વસ્તુ કરી આપે, થાપણ ઓળવે, ઇત્યાદિ કપટક્રિયા કરી વિષને વધારી મકલાય જે અમને આજ વ્યાપારમાં સારે લાભ મળે, પરંતુ વસ્તુનું જડામૂળ સત્યાનાશ ધાવ્યું તે સમજતા નથી જુએ કે દેવાનંદ બ્રાહ્મણીના જીવે પૂર્વ ભવે ત્રીસલા દેવીની રત્ન ડાભડી ચોરી હતી તો ભવાંતરે અમુલ્ય પદાર્થ ભાવરત્ન શ્રીવીર પ્રભુનું અપહરણ શ્રીત્રીસલાની કુખે થયુ, એજ રીતે કરેલું દેવું ભવાંતરે પણ આપ્યા વિના છુટે નહી, એમ કમની વિ.
For Private and Personal Use Only