________________
[ ૨૪– E ]
વિશ્વ ગગનના તેજસ્વી તારકે
કેવો હતો ભવ્ય ભૂતકાળ આપણે અને કેવા હતા એ આપણું તપ-ત્યાગ અને સંયમની મૂર્તિ સમા પૂર્વજો.
સાચે જ વિશ્વના ચેકમાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાય પાસે ન હોય તેવો અણિશુદ્ધ અને કડિબદ્ધ ઇતિહાસ જન શાસનનો છે,
જે કાળની અકળ ગતિએ કેટ કેટલા મતો – સંપ્રદાય અને વ્યક્તિઓને નામ – ઠામ વગરના કરી દીધા છે એ કાળની સામે ટક્કર ઝીલીને પણ જેણે પિતાને શ્રેણીબદ્ધ ઇતિહાસ આજ સુધી જાળવી રાખ્યો છે એ કાંઈ નાની સૂનીવાત ન ગણાય.
આ ઈતિહાસને યોગ્ય રીતે ન ભણવાના કારણે જ જૈનધર્મ – તેના સિદ્ધાન્ત અને તેના આચાર-વિચારે માટે મન ફાવે તેમ આજના લેબલવા, લખવા પ્રેરાય છે. પણ આ ઇતિહાસને તટસ્થ અને ગુણ ગ્રાહક દૃષ્ટિએ જે વચે–વિચારે તો એનું મસ્તક મૂકી ગયા વગર રહે નહીં
આ અંગે સંસ્કૃત- પ્રાકૃત ગદ્ય-પદ્યમાં અનેક નાના મોટા ગ્રંથે આપણું પૂર્વ મહા પુરુષેએ રયા છે.
જૈન શાસનમાં થયેલા વિદ્વાન આચાર્યો, મુનિ અને શ્રાવકે તેમજ તેઓએ કરેલી સાહિત્ય સેવા ખરેખર અદ્ભુત છે. એને ચારે બાજુથી શોધી તપાસી એકઠી કરી એનું સંકલન કરવું એ ઘણું કપરું કામ છે.
સાગર સમા અમાપ વિસ્તારવાળા આ કામમાં આજ સુધી ઘણું ઘણું પ્રય થયા છે. છતાં તેને તાગ મળ મુશ્કેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org