Book Title: Hitchintan Author(s): Dhurandharvijay Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 8
________________ હિતચિંતન [૩] ૩. બગીચાની સુગંધ લેવાના સંગે વખતે જ એક ગુણીયલની સેવા કરવાની છે. એવામાં તેની અશુશિ આદિ પણ સાફ કરવાના છે “હા અને નાની પસંદગીશેમાં જાય છે? ૪. સુંદર રૂપદર્શન એક બાજુ છે ને બીજી બાજુ ભવ્ય છતાં રૂપવિહેણું દર્શન છે. “હા અને નાની સ્થિરતા ક્યાં છે? ૫. સંગીત સાંભળવા અને ઉપદેશ શ્રવણ કરવાને સમય એક સાથે છે. “હા અને ના' કોને પક્ષપાત કરે છે ? મનને જરી પણું દબાણ કર્યા વગર આ હા અને ના માટે પૂછવું અને કયાં “હા” હોવી જોઈએ અને ક્યાં “ના હેવી જોઈએ, એ પિતે વિચારવું. જે તેના સ્થાનેની અદલાબદલી કરવા જેવું લાગે તે ક્ષણને પણ વિલંબ કર્યા વગર સ્થાનફેર કરી નાખ. પરિણામ શું આવશે તે તે અનુભવે સમજાશે હા ને નાને સ્થાનફેર કરે અને તેના સારા અનુભવે પ્રાપ્ત કરો. इन्द्रियाणां सुखाज्जीव: सुखी दुःखी च दुःखतः । तथैवात्मसुखाच्चेत् स्यात् प्राप्नुयाच्छ श्वतं सुखम् ॥२॥ (૩) જરા થોભેકા. વ. ૮ તા. ૨૯-૧૧-૫૩ એ મુસાફીર! એ ભાઈ! એ મારા સાથીદાર ! જરા ભ. જરા ઊભું રહે, જરા પાછું વાળીને તે જે. તું આમ ક્યાં દેડયે જાય છે? તારે જવાને આ રસ્તે નથી. તું માગ ભૂલી ગયેલ છે. આ ઊંધે રસ્તે આટલી ઉતાવળે શા માટે દેડી રહ્યો છે? જરા ધીરે પડ, હું તારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122