Book Title: Hitchintan Author(s): Dhurandharvijay Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 6
________________ TITLETTTTTT :10 E | નમઃ | | હિતચિન્તન : FUUUIOIL ૦ અને ૧ વચ્ચેનું અંતર શૂન્ય એટલે મીંડું અને એક વચ્ચે અંતર ઓછામાં ઓછું અંતર્મુહૂર્તનું છે અને વધારેમાં વધારે અનંત E કાળનું છે શૂન્યને પરવશ પડેલે આત્મા સંસારમાંથી પ છૂટી શકતો નથી અને એકના પ્રભાવે આત્મા શાશ્વત સુખને ભક્તા બને છે. ૦-શૂન્ય એ મિથ્યાત્વ છે ૧-એક એ સમ્યક્ત્વ છે. 11111THL. CUCUUICUL मिथ्यात्वं शून्यसदृक्ष, सम्यक्त्वमेकसङ्ख्यकम् ।। एतयोरन्तर ज्ञात्वा, सम्यक्त्वाच्या शिवं वृणु ॥१॥ ETTIT Tannan Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 122