________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
, ૮–૧૫ , ૮-૩૦ થી ૧૧
પ્રમુખશ્રીનું ભાષણ. સત્રને સંગે આવેલા નિબંધોનું વાચન. પરિષદની મધ્યસ્થ સભાની
બપોરના ૪–૦
બેઠક,
પરિષદની સામાન્ય સભાની
બેઠક. રાત્રે ૮–૦ રંજનને કાર્યક્રમ તા. ૯-૪-૩૯ રવિવાર
સવારના ૮ થી ૧૧ સત્રસમાપન. સાંજના ૫-૦ શ્રીયુત મુનશીજીને માનપત્રને
મેળાવડે. તા. ક. પાટણના ઐતિહાસિક સ્થળનું અવલોકન કરવા જવા માટે સમયાનુસાર પ્રબંધ કરવામાં આવશે.
લિ. સેવક મનહરરામ મહેતા
મંત્રીઓ તરફથી સત્રને અંગેના નિબંધો માટે પરિષદ પ્રમુખશ્રી તરફથી નીચેને પત્ર પાઠવવામાં આવ્યો હતો :–
ગુજરાતી સાહિત્ય પરિષદ
શ્રી. હેમ સારસ્વત સત્ર પ્રિય ભાઈશ્રી,
આપને એ વિદિત હશે જ કે કરાંચી ખાતે ભરાયેલા છેલ્લા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં પાટણ મુકામે શ્રી. હૈમ સારસ્વત સત્ર ઊજવવાને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતે. તે અનુસાર સાહિત્ય સભાની મધ્યરથ સભાએ આવતા ઈસ્ટરના તહેવાર–એટલે કે તા. ૭-૮-૯ ૧૯૩૯, મિતિ સંવત ૧૯૯૫ ના ચૈત્ર વદ ૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org