________________
નં ૧૧૯
જયભટ ૩ જાનાં તામ્રપા
ચે. સં. ૮૮૬ આશ્વિન. વ. ૧૫
અપ્રસિદ્ધ—
આ તામ્રપત્રે ખેખિ બ્રેન્ચ રોયલ એસિયાટિક સેાસાઇટીના સંગ્રહમાંનાં છે અને હાલ તે પ્રિન્સ એફ વેલ્સ મ્યુઝીયમમાં છે. તેની ખાખતમાં ત્રીજી કાંઈ પણ માહિતી નથી. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૩ ઇંચ ×૧૦૫ ઇંચ છે. બન્ને પતરાંના ડાખી બાજુના ઉપરના ખૂણુાના ભાગ કપાઈ ગએલા છે. કડી કે સીલ ઉપલબ્ધ નથી. અમુક અમુક ભાગમાં પતરૂં કટાઇ ગએલું છે, તેમજ અમુક જગ્યાએ કાણાં પણ પડી ગએલાં તેથી લેખ વાંચવામાં મુશ્કેલી પડે તેવું છે. કાતરનારે ઘણી ભૂલેા કરેલી છે અને એક જ અક્ષર જૂદી જૂદી ઢમથી કાતરેલા છે, તેથી વાંચ. નારને વધુ મુશ્કેલી નડે છે.
લિપિ ગુર્જર સમયના જેવી છે અને અક્ષરાનું સરેરાશ કદ છે અને છેવટના શાપાત્મક બ્લેકે શિવાય બધા ભાગ ગદ્યમાં છે.
ઇંચ જેટલું છે. ભાષા સંસ્કૃત
જયભટ ૩ જાનું એક જ બીજું પતરૂં જાણુવામાં છે અને તે સં. ૪૮૬ આષાઢ સુદ્ધિનું છે. કીલહેાર્નોના લીસ્ટ( એ. ઈ. વે, ૫ એપેન્ડીકસ )માંનાં નં. ૪૦૨ વાળાં તામ્રપત્રા સં. ૪૫૬ નાં ને જયભટ ત્રીજાનાં લખ્યાં છે, પણ તે ખરેખર જયભટ ૨ જાનાં છે, જેથી જયભટ ત્રીજાનાં સંપૂર્ણ તામ્રપત્રે આ પ્રથમ જ જાણવામાં આવેલ છે. તેથી તેમ જ જયભટ ૨ જા પછીના રાજાઓની વંશાવળી મળે છે તેથી આ તામ્રપત્ર ઐતિહાસિક દૃષ્ટિએ બહુજ ઉપયાગી છે. વંશાવળી નીચે મુખ્મ તેમાંથી ઉપજાવી શકાય છે.
૫. ૪ ૬૬ ૧ લે
૫. ૭ જયભટ ૧ લે.
(૫. ૧૨ ) માડુસહાય પરમમાહેશ્વર સમધિગત પંચમહાશબ્દ ૬ ૨ જો. તેના દીકરા (૫. ૧૫) ધરાધર પ. મા. સમધિગત પંચ. મ. મહાસામન્તાધિપતિ શ્રી જયભટર ને તેના દીકરા
(૫. ૨૧ ) ૫. મા. સમ. પં. મહા. મહાસા. શ્રીમદ્ અનિશલ તેને દીકરી
૫' ૩ સમ. પ્`ચ. મહાસામન્તાધિપતિ શ્રી જયભટ ૩ એ. દાન દેનાર
૫. ૨૧ માં શ્રીમદ્ અનિરાલના નામવાળી જગ્યાએ જરા અક્ષરા અસ્પષ્ટ છે, છતાં તે નામ નિઃશંક વાંચી શકાય છે. ગુર્જર વંશાવલિમાં આ નામ પ્રથમ જ જાણવામાં આવ્યું છે.
પં. ૩૫-૩૨ દાન જે બ્રાહ્મણને આપવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. તે લેહિકક્ષ પથક આહારમાંથી નીકળી આવેલે। હતા. તે કૌણ્ડન્યગેાત્રનેા અને વાજિ માધ્યન્દિન શાખાના બ્રહ્મચારિ હતા. તે આક્રિયનાગના દીકરા હતા. તેનું નામ ચાક્કસ જાણી રાકાતું નથી.
૫. ૩૭ અલિ, ચરૂ વિગેરે ક્રિયા કરવા માટે ભરૂચ જીલ્લામાં આવેલું મન્નાથ નામનું ગામ
દાનમાં આપવામાં આવેલ છે.
૫. ૪૯–૫૦ તકનું નામ ભટ્ટ શ્રી દેઈય—પૂરૂં વંચાતું નથી ) છે.
સંવત ૪૮૬ આશ્વિન વ. ૧૫ એમ શબ્દ તેમ જ અંકમાં આપેલ છે.
૫. ૫૧ લેખકનું નામ અધૂરૂં—ગુલેન એમ વંચાય છે.
૫. પર માં સ્વહરતા મમ શ્રી જયભટસ્ય એટલા શબ્દો હસ્તાક્ષર સૂચક છે.
છે. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com