________________
गुजरातना ऐतिहासिक लेख
(૪) દેવપટ્ટનમાં ઘણાં મંઢિર બાંધનાર વિ. સં. ૧૨૭૩ માં વત્રાકુલ વંશના પ્રતિનિધિ શ્રીધરની પ્રશસ્તિ. àા. ૨૬-૫૧
( ૫ ) વિમલ શિવ (?) મુનિ, જે શૈવાના ધર્મ ગુરૂ અથવા મંદિરના ગુરુ હતા એમ જણાય છે તેની પ્રશસ્તિ ક્ષેા. પર–૫૭.
१०२
(૬) કવિતાના ( કાવ્યના ) ૉ,—જેનું નામ ખાવાઈ ગયું છે તેની જાણ નવાં મંદિરના અસ્તિત્વકાળ માટે પ્રાર્થના અને તેમના શિપિ( નામ ખાવાયું છે)ની જાણ àા. ૧૮-૬૦; અને તિથિ.
ચૌલુકય નૃપાની પ્રશસ્તિ આપણને નવું કંઈ શીખડાવતી નથી. ૧૬ મા શ્લેાકના પહેલા પાદમાં ભંગાણુથી ભીમદેવ ૧ લાનું નામ નાશ પામ્યું છે તે સિવાય મૂલરાજ ૧ થી ભીમદેવ ૨ સુધીસર્વ રાજાઆનાં નામે તેમાં છે તેનું વર્ણન લગભગ પૂરેપૂરૂં હમેશ માક છે. ફક્ત એક જ ઐતિહાસિક હકીકત ( લેા. ૧૩) જણાવેલી છે કે ભીમદેવ ૨. એ મેનિ નામવાળા સામેશ્વર મંડપ અથવા શિવના મંદિરને જોડેલે મંડપ માંધ્યા. વરત્રાકુલ વંશનું વર્ણન વધારે અગત્યનું છે લેા. ૭ મે આપણને જણાવે છે કે તેનું વૈદ્ઘિકગેાત્ર શાડિલ્યના ગાત્રનું હતું અને તેનું સ્થાન ( રહેઠાણ ) નગર એટલે ઉત્તર ગુજરાતમાં વડનગર હતું. આ જાતિ( વંશ )માં એક ધર્મી જોશી ઊયાભટ્ટ હતા ( લેા. ૭–૮ ) જેના આશીર્વાદથી મૂલ એટલે મૂલરાજ, ૧ લા નૃપે ઇન્દ્રના વક્ષસ્થળમાં ઇર્ષા ઉપજાવે તેવું શત્રુએથી મુક્ત ચિરકાળ સુધી રાજ્ય કર્યું. કદાચ આના અર્થ એ હાય કે ઊયાભટ્ટ મૂલરાજને જોશી કે રાજજોશી હતા. આ માણુસને માધવ, લૂલ, અને ભાભ ત્રણ પુત્રા હતા, જેઆને નૃપે તેની સખાવતાની દેખરેખ, અને વાપી, ટ્રૂપ તથા તડાગના ખેાદકામ તથા કુટ્ટિમ ( આશ્રય ગૃહ ), વિદ્યા મઠ, પ્રાસાદ, સત્રાલય, સૌવહ્વજ દંડ, કમાના, ખજારે, નગરા, આમા, પ્રપા અને મંડપનાં બાંધકામ સોંપ્યાં હતાં ( મ્લાક –૧૦). ચામુંડ નૃપે તેમની તર કૃપા બતાવવી ચાલુ રાખી અને પેાતાના પિતાના મિત્ર મહામંત્રિ માધવને કન્હેશ્વર ગામ આપ્યુ (Àાક ૧૨) વત્રાકુલના વંશ ઊયાભટ્ટના બીજા પુત્ર ફૂલની સંતતિથી આગળ ચાલુ રહ્યો હતા. ફૂલને એક પૂત્ર હતા જે ભાભ અથવા ફૂલ (?) પણ કહેવાતા (શ્લા. ૬૪) અને જે ભીમધ્રુવ ૧ લાના મિત્ર હતા. ભાભ—લૂલને “ જયસિંહના પ્રિય મિત્ર” શે।ભ અવતર્યાં (àા ૨૫) તેના પુત્ર વર્તે કુમારપાલના નિમેલે સચિવ થયા (àા. ૨૫) અને રાહિણી સાથે લગ્ન કર્યું. તેણીએ કુમુદ વિકસાવનાર ઇન્દુ સમાન નિજ વંશ વિકસાવનાર ( મ્લેક ૨૬ ) અને શ્રી ભીમ એટલે નૃપ ભીમદેવ ૨ ના રાજપુરુષોમાં માન પામેલા શ્રીધરને જન્મ આપ્યા ( Àાક ૨૭ ). તે પછી કવિ આ પુરૂષની અતિ મહાન સ્તુતિ કરે છે જેની સાથે થાડીક દેખીતી ઐતિહાસિક હકીક્ત મળેલી છે. ૪૦ મા શ્લેાક આપણને જણાવે છે કે શ્રીધરે ઘણી વખત લગ્ન કર્યું હતું અને તેને સાવિત્રી, લક્ષ્મી અને સૌભાગ્યદેવી ત્રણ પત્નીઓ હતી. ૪૨ મા લેાક પ્રમાણેઃ તમાલ વ્રુક્ષાના વન સમાન માળવાના યુદ્ધના માતંગેાના ગણુથી કંપિત દેશને તેના મંત્ર (એટલે તેના નય કે મંત્ર) ની શક્તિથી પુનઃ સ્થિર કર્યાં અને નિજ ખળથી શ્રીદેવપટ્ટનનું રક્ષણ કર્યું.”
66 શ્યામ
આ હકીકતમાંથી જણાશે કે તેણે તેના નૃપને, રાજા અર્જુનવર્મન સાથેની વિપત્તિઓમાંથી છૂટવા કાઇક રીતે સહાય કરી, જે અર્જુનવર્મન રાજાએ ઈ. સ. ૧૨૧૬ પહેલાં કાઇક સમયે ગુજરાતને। ભંગ કર્યાં હતા. અને ખીજી હકીક્ત એ પણ જણાશે કે તે પાતે દેવપટ્ટનને સુખા (?) હતા. પાછળની હકીકત પછીના ખીજા Àાકમાં પણ સૂચવાએલી જણાય છે. જ્યાં નક્કી કહેલું છે કે શ્રીધર જે કિલ્લાના ગર્વ હતા તેણે જગતના પ્રલય સમયે વટને રેલ છેલ કરતા ઉંચા ચઢતા સાગરના તરંગે સમાન, તેના ચરણની ગતિ માત્રના વેગથી પર્વતાના ભંગ કરનાર, ભૂમિ મંડળના બે ભાગમાં ભંગ કરનાર વીર હમ્મીરની સેનાને અતિ તૃણુ સમાન કરી નાંખી.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar,com