________________
નં૦ ૧૬૭
આરિપર શ્રીનમનાથના મંદિરના જૈનલેખા
'
આર્કિઓલેાજીકલ સર્વે એક્ ધી બોમ્બે પ્રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડેન્ટ મી. એચ. કઝીન્સે આબુ પર્વત ઉપરનાં મંદિરાના લેખેાની શાહીની છાપેા ૧૯૦૨ માં તૈયાર કરી હતી, અને પ્રોફેસર હુલ્યે પ્રેાફેસર કિલ્હાર્નને મેાકલી હતી; જેણે તે પ્રસિદ્ધ કરવા માટે મને આપી હતી. નીચે પ્રસિદ્ધ કરેલા ૩૨ લેખે નેમિનાથના મંદિરમાંથી છે, અને ચૌલુક્ય રાજા વીરધવલના મંત્રિ તેજપાલે તે મંદિર બંધાવીને ધર્મસ્થાન તરીકે આપ્યાનું જણાવે છે. હાલ આ મંદિર · વસ્તુપાલ અને તેજપાલનું મંદિર' ના નામથી એળખાતું લાગે છે; પરંતુ લેખેામાં પાયા તેજપાલે એકલાએ જ નાંખ્યેા હાાનું જણાવ્યું હાવાથી આ નામ ખાટું છે, એ દેખીતું છે. એટલે જે મુનિને તે અર્પણ કર્યુ હતું તેના નામથી એળખાવવાનું હું પસંદ કરૂં છું; અથવા લેખમાં ખતાવ્યા પ્રમાણેનું તેનું અસલ નામ લૂણસિંહવસહિકા અગર લૂણવસહિકા રાખવું, વધારે યોગ્ય લાગે છે.
આગિરિના જૈન લેખા-લેખ નં ૧
વિક્રમ સંવત ૧૨૮૭ ફાગણ વદ ૩ રિવવાર
'
"
લેખ નં. ૧ મંદિરના એક ગેાખલામાં ચણેલા પાથરના કાળા ટુકડામાં કાતરેલા છે, એચ, એચ. વિલ્સને ૧૮૨૮ માં એસિયાટિક રિસરચીઝ વેા. ૧૬ પા. ૩૦૨ માં તેનું એક ભાષાન્તર પ્રસિદ્ધ કર્યું હતું. પ્રેફેસર અખાજી વિષ્ણુ કાથવટેએ પોતાના સેમેશ્વરદેવની કીર્તિકૌમુદી પુસ્તકના વધારા એ ” માં ૧૯૮૩ માં તેનેા પાઠ તથા ભાષાન્તર પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતાં. ભાવનગરના આર્કિઓલેજીકલ ડિપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરેલા '' કલેકશન ઓફ પ્રાકૃત એન્ડ સંસ્કૃત ઇન્સ્ક્રિપ્શન્સ ” ના પા. ૧૭૪ ઉપર ભાષાન્તર સાથે તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી.
?
લખાણે લગભગ ૩' ૧ ” પહેાની ર્' 9 '' ઉંચી કાતરેલું અને એકંદરે સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરોનું કદ ૬ અને ૧ ના તફાવત મધ્યમાં ફકત એક ઝીંણા મીંડા વડે છાપમાં સહેલાઇથી અદૃશ્ય થતું હાવાથી, કેટલીક વાર કયા ભાષા સંસ્કૃત છે.
જગ્યા રાકેલી છે. તે સુંદર રીતે ” નું છે. લિપિ જૈન નાગરી છે. બતાવેલા હેાવાથી, અને તે મીંડુ અક્ષર છે તે જાણવું મુશ્કેલ થાય છે.
.
•
શરૂઆતના ‘કૌં’ શબ્દ, ૧૭,૨૬ અને ૩૦ મી પંકિતઓનાં કેટલાંક વાકયા તથા ૪૬-૪૭ પંક્તિઓ માંની છેવટની નોંધ સિવાય આખા લેખ પદ્યમાં છે. લેખરચના ચૌલુકય રાજાએાના પ્રખ્યાત પુરાહિત, અને કીર્તિકૌમુદી ના કર્તા સામેશ્વરદેવે કરી હતી; પરંતુ જોકે કેટ લાક Àકા કવિના મેાટા લેખાની સાથે હરીફાઇ કરે છે, તે પણ એકંદરે કવિતા, કેટલીક કંટાળા ઉપજાવે તેવી પુનરૂક્તિ તથા શ્લોકેા વચ્ચેનાં કેટલેક અંશેના અસંખદ્ધપણાને લીધે, અવ્યવસ્થિત થઈ છે, એ નિશ્ચયપણે કહેવામાં વાંધે નથી.
એ. ઈ, વાલ્યુ. ૮ પા× ૧૦૦ પ્રા. એચ, ફ્યુડર્સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com