Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 397
________________ ૧૩૪ . . . : ::::* -- સાસ : ૧ પ્રસ્તાવના- * * * * * () વંશાવલી–પહેલા ૧૧ રાજા મૂલરાજ ૧ થી ભીમદેવ ર સુધી. વિક્રમ સંવત્ ૨૯૬ ના નિ. ૯ પ્રમાણે છે. વધારામાં રાજા (૧૨) મો ત્રિભુવનપાલદેવ છે. ( ) અણહિલપાટકને ત્રિભુવનપાલ વિષય અને ડાહીપથકના રાજપુરૂ અને નિવા સ્ત્રીઓને વિક્રમ સંવત ૧૯ ચૈત્ર સુદી ૬ સોમવારે નીચેનું દાન જેને માટે તેણે તેજ વર્ષના ફાલ્સન માસની અમાસે સૂર્યગ્રહણ વેળાએ સંકલપ કરેલો તે - જાહેર કરે છે. . . ૨ દાનની વસ્તુ– ( ૧ ) ભાષહર ગામ. તેની સીમા (અ) પૂર્વે કરલી અને દાસજ ગામો (૨) દક્ષિણે કરલી ત્રિભ ગામ (૪) પશ્ચિમે અરઠૌર અને ઉંઝા, ગામે (૪) ઉત્તરે ઉંઝા, દાસજ અને કાંબલી ગામે (૨) રોજપુરી ગામ. તેની સીમા – પૂર્વ ઉલાવ( સણ) ને દાંગરૌઆ દક્ષિણ પૂર્વે ચંડાવસણુ અને ઇન્દ્રાવાડા ગામે 'દક્ષિણે અહીરાણું ગામ પશ્ચિમે સિરસાવિ અને નન્દાવસણ ગામો ઉત્તર પશ્ચિમે ઉષ્ટઊયા અને સિરસાવિ ગામે ઉત્તરે નન્દાસણ ગામ ઉત્તર પૂર્વે કઈલય ગામ ૩ દાનને આશય રાણું લૂણુપસાઊએ તેની માતા રાણું લખદેવીના પુણ્યાર્થે માઉલના તલપદમાં બાંધેલા સત્રાગારમાં કાપંટિકના જનાર્થે. ૪ રાજપુરૂ લેખક અને દતક ભીમદેવના વિક્રમ સંવત ૧૨૬ નં. ૯ ના પ્રમાણે. ૫ અનુલેખ અનુલેખમાં જણાવે છે કે આ શાસન મંડલીમાં શૈવ મઠના સ્થાન પતિ શ્રીવેદગર્ભ રાશિને અર્પણ થયું અને તે અને તેના વંશને ટ્રસ્ટીઓ નીમ્યા છે. એક વધારાને અનુલેખ ઉમેરે છે કે તે બે ગામના માલીકે તેની સીમામાં થતી લૂંટફાટ માટે જવાબદાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 395 396 397 398