________________
आबुगिरिना जैन लेखो नं. १
१२१
સરસ્વતી અને ગણેશની સ્તુતિ પછી પ્રથમ તેજપાલના વંશનું વર્ણન આવે છે. તેએનું જન્મસ્થાન ચાલુક્ય રાજાઓનું નિવાસસ્થાન અણહિલપુર શેહેર હતું. વંશના પૂર્વજ ચરૂપ હતા. તેના પુત્ર ચણ્ડપ્રસાદ અને તેના પુત્ર સામ હતા. સામનેા પુત્ર અશ્વરાજ હતા, અને તેની સ્ત્રી કુમારદેવી હતી. તેઓને અગિઆર સંતાન હતાં. ચાર પુત્રા— લૂણિગ જે યુવાવસ્થ!માં જ મરી ગયા હતા, મઘ્ધદેવ, વસ્તુપાળ અને તેજપાલ; અને સાત પુત્રીઓ- જાહૂ, મઊ, સાઊ, ધનદેવી, સાહેગા, વયનુકા, અને પદ્મમલદેવી. તે કુટુંબ જૈન ધર્મ પાળતું હતું અને પ્રાગ્ગાટાના વંશનું હતું. ચારે ભાઇઓને મંત્રિ, ( સચિવ ) કહ્યા છે. વસ્તુપાલ ચાલુકયાની સેવા કરતા એવું ચાખ્ખું કહ્યું છે. વસ્તુપાલ અને તેજપાલ, જેએની વચ્ચે શુદ્ધ બંધુભાવ હાવાનું જણાય છે, તેનાં ખાસ વખાણુ કર્યાં છે, પરંતુ આ શ્ર્લેાકેામાં કંઇ ઐતિહુાસિક સૂચન નથી.
મંત્રિએ પછી તેએાના રાજાએ, ચૌલુકયેનું વર્ણન આવે છે. આમાં ફકત કહેવાતા વાઘેલા વંશના વંશજોજ વર્ણવ્યા છે; જેવાકે-અહ્વરાજ, તેના પછી લવણપ્રસાદ, તેને પુત્ર વીરધવલ, વસ્તુપાલ અને તેજપાલે કરેલી વીરધવલની સેવાનાં, તા આ રાજાએ પૂર્ણ વિશ્વાસથી તેઓના સ્નેહને બદલે વાળ્યા હતા તેનાં વખાણના એ શ્લેાકેા ( ૨૮, ૨૯) ઉમેરેલા છે.
તે પછી અશુચિન્તયું જ અખ઼ુદ પર્વત, એટલે હાલના આબુ પર્વતનું વર્ણન શરૂ થાય છે. અને તે પછી તેવી જ અસંબદ્ધ રીતે ચંદ્રાવલીના પરમારની વંશાવલી શરૂ થાય છે. આ બ્લેક આંહિ દાખલ કરવાનું કારણ એ છે કે, તેજપાલે આ મંદિર આબુ પર્વત ઉપર બંધાવ્યું હતું; અને આ પર્વત પરમારોના રાજ્યની હદમાં આવ્યે હતા. આ કારણ લેખના અંત ભાગમાંથી જ જણાય છે. પરમારેનું વર્ણન તેઓની ઉત્તિ વિષેની દંતકથાથી શરૂ થાય છે. તેના મૂળ પુરૂષ જેના ઉપરથી તેઓએ પેાતાનું નામ ધારણ કર્યું હતું, તે વસિષ્ઠના યજ્ઞમાંથી ઉસન્ન થયે હતા અને પેાતાના શત્રુએના નાશ ( વર-માળ ) કરવામાં આનંઃ માનતે હેવાથી તે ઋષિએ તેને પરમાર નામ આપ્યું હતું, એમ કહેવાય છે. તે વંશમાં પ્રથમ ધૂમરાજ થયા. અને તેના પછી ધન્ધુક, ધ્રુવભટ અને રામદેવ સુધી અન્ય રાજાએ થયા. રામદેવથી સળંગ વંશાવલી શરૂ થાય છે, જે નીચે પ્રમાણે છે:--
ધારાવર્ષ
સામસિંહદેવ
રામદેવ I
યશાધવલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રહ્લાદન
કૃષ્ણરાજદેવ.
આ વંશાવલી ઉપરાંત લેખમાં ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયેગી કેટલીક હકીકત અપાયલી છે. યશાધવલે જ્યારે જાણ્યું કે માળવાને રાજા બલ્લાલ ચૌલુક્ય રાજા કુમારપાલને શત્રુ થયા છે ત્યારે તેણે તેને તરત જ મારી નાંખ્યા હતા, એમ કહ્યું છે. લેાકના શબ્દોમાંથી આપણે એમ માની શકીએ કે વિક્રમ-સંવત ૧૨૬૫ ના આબુ પર્વતના લેખમાં યશેાધવલના પુત્ર ધારાવર્ષને કુમારપાલના ભત્રિજા ભીમદેવ ર જાના ખંડીયા રાજા તરીકે વર્ણન્યા છે તેવી જ રીતે યશેાધવલ કુમારપાલના ખંડીયેા રાજા હતે. એટલે ખીજે સ્થળે કુમારપાલે પેાતે ખલ્લાલના નાશ કર્યા એમ કહ્યું છે તેમાં કંઈ નવાઈ નથી. સેામેશ્વરની “ કીર્તિકૌમુદ્રી ” માં કહ્યું છે કે, કુમારપાલે આવેશને
"
www.umaragyanbhandar,com