________________
भीमदेव २ जानुं दानपत्र
સારાંશ.
૧ પ્રસ્તાવના.— ( ૪ ) વંશાવલી:–વંશાવલી જયંસંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત્ ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. માકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. ૫ પ્રમાણે છે.
(*) ભીમદેવ ૨ અણુહિલપાટકમાં નિવાસ કરી વાલૌય પથકના રાજપુરુષા અને નિવાસી - આને વિક્રમ સંવત ૧૮૮ ના ભાદ્રપદ સુદીના પ્રતિપ૬ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાનપાત્ર અને આશય:—આનલેશ્વર અને ત્યાંના મઢના સ્થાનપતિ વેદગભૅરાશિ તથા તેને સત્રાગારાથે
૩ દાન—ગામ વાહ ભૂમિ. ગામની સીમાઃ—
१५३
(૪) પૂર્વે સાંપરા અને છતાહાર ( ? ) ગામે. ( ૬ ) દક્ષિણે ગુંઠાવાડા ગામ.
(૪) પશ્ચિમે રાણાવાડા ગામ.
(૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામેા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર, અને પુત્ર સામેશ્વર; ભટ્ટારકાના ભેાજનાથે અને
અને ગામમાં ( સામેશ્વર માટે ) ૨૦ હુલ
૪ રાજપુરુષા—લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારના પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સામસિંહ. દૂક મહાસાંધિવિગ્રહિક ઠાકુર વહુધ્રુવ.
www.umaragyanbhandar.com