Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 354
________________ आबुपर्वतना लेखो नं. १ (શ્લે. ૩૪) ધંધુક, પ્રવભટાદિ અરિની ગજસેનાને પરાજય કરનાર ઉત્પન્ન થયા; તેમના કુલમાં કામદેવને જિતનાર મનેરમ “રામદેવ” જન્મ્યા હતા. ( લે. ૩૫ ) પૃથ્વીથી સ્વર્ગ પર્યત ભરેલા જેના યશઃ સાગરનાં મોજાંથી ચંદ્રનાં કિરણે લેપાઈ જતાં એવા આ નૃપને થશેાધવલ નામે પુત્ર જે કામદેવને વશ ન હતું તે પ્રકટ અને માલવાન સ્વામિ બલાલ, ચૌલુક્ય નૃપ કુમારપાલ તરફ શત્રુભાવ રાખતે થયે છે તેમ જાણું તેણે તેને સત્વર નાશ કર્યો. (પ્લે. ૩૬) તેને વિશ્વમાં પ્રશંસા પામેલે, શત્રુગણુનાં ગળાં છેદવામાં અપ્રતિહત અસિધારાવાળે ધારાવર્ષ પુત્ર થયો. જ્યારે તે ક્રોધથી પ્રદીપ્ત થઈ રણક્ષેત્ર પર નિશ્ચલ રહે ત્યારે કણનાથની પત્નીઓનાં નેત્રકમળમાંથી આંસુ પડતાં હતાં. (લે. ૩૭ ) ખરેખર તે અવ્યાહત બલવાળે પૃથ્વી પર ફરી અવતરેલ દશરથને પુત્ર રામજ હતું, જે મારીચ માટે વિરથી આ સમયમાં પણ મૃગયા ખેલવામાં આસક્ત મતિવાળ હતે. (શ્લો. ૩૮) તેને અનુજ પ્રહ્માદન હતું. તેણે સામંતસિહ સાથે રણભૂમિમાં ક્ષીણ થયેલા બળવાળા શ્રીમાન ગુર્જર નૃપનું દક્ષતાભરેલી તરવારથી રક્ષણ કર્યું હતું; અને દનુવંશના સર્વથી મહાન શત્રુ વિષ્ણુનું ચારિત્ર પુનઃ ભૂમિ પર ઉજજવળ કર્યું. (લે. ૩૬) હું નિર્ણય કરી શકતું નથી કે બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી સરસ્વતી દેવીએ અથવા અભિલાષ પૂર્ણ કરનારી દેવેની કામધેનુએ પ્રહ્નાદનનું રૂપ ધારણ કરી પુનઃ પૃથ્વી પર જન્મ લીધેલ છે. ( . ૪૦) ધારાવર્ષને આ પુત્ર શ્રી સેમસિંહદેવનો જય થાઓ ! જેણે પિતાનું શૌર્ય, કાકાની વિદ્યા અને બનેની દાનશક્તિ પ્રાપ્ત કરેલી હતી. (લે. ૪૧) બ્રાહ્મણના કર માફ કરીને અને શત્રુગણુને વિજય કરીને સામસિંહ નૃપે ઈદુના પ્રકાશ જે યશ પ્રાપ્ત કર્યો જે થશે પૃથ્વીને અજવાળતો છતાં ઈર્ષાથી મોહ પામતા શત્રુઓનાં મુખ પરથી મલીનતાનું હરણ કર્યું નહી. | (શ્લે. ૪૨) તેના પુત્ર કણ રાજદેવને જય હો !; જે કૃણુરાજને પ્રતાપ અમાપ છે, અને જે યશ અને દયાથી આભૂષિત થયે હેવાથી, યશોદાથી અનુરક્ત વસુદેવના પુત્ર અને માતાથી અધિક પ્રતાપ વાળા શ્રીકૃષ્ણના સરખે લાગતું હતું. (શ્લો. ૪૩) વળી કુળમાં, વિનયમાં વિદ્યામાં, શૌર્યમાં, નિત્યદાનમાં વસ્તુપાલ જે બીજે કોઈ માણસ કઈ પણ જગ્યાએ મારા દષ્ટિપથમાં આવતો નથી. (શ્લે. ૪૪) આ શ્રેષ્ઠ સચિવથી, તેની પ્રિયતમા લલિતાદેવીને, પુલોમનની પુત્રીને ઈન્દ્રથી જયન્ત પ્રાપ્ત થયું હતું તેમ, વિનયસંપન્ન જયતસિંહદેવ પુત્ર થયો. (લે. ૪૫ ) આ જૈત્રસિંહ, જેનું રૂપ કામદેવને જિતવા તલસે છે, અને જે વિનય અને જ્ઞાનથી વિમુખ બાળપણમાં પણ વિનય અને સદ્ગુણેને આવિર્ભાવ કરે છે, તે કેનું હદય નથી આકર્ષતે ? (લે. ૪૬) શ્રી વસ્તુપાલને પુત્ર જયન્તસિંહ-જે રૂપમાં કામદેવથી અધિક છે અને જે યાચકને પ્રાર્થના કરતાં અધિક દાન આપે છે, તે એક કપાયુષી થાઓ ! | ( ક. ૪૭) શ્રીમાન તેજપાલ મંત્રિ જેનાથી ચિંતામણિ માફક પ્રજા નિશ્ચિત્ત આનન્દ કરે છે તે ચિર કાળ સત્તાને ઉપલેગ કરે. જે. ૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398