________________
/
૨
गुजरातना ऐतिहासिक लेख તેની વર્ષ ગણવાની રીત, તથા તેની ઐતિહાસિક શરૂવાત વિગેરે બાબતો હજી બરાબર વિચારાચેલી નથી. આ બાબતે માટે બીજે કોઈ સમયે વિચાર થશે. ત્યાં સુધી એટલું જ કહેવું બસ થશે કે, સિંહ સંવત ૯૩ ના ચૈત્ર માસને વિકમ-સંવત ૧૨૬૦ અથવા ૧૨૬૩ સાથે જોડો ગઈએ અને આપેલી તારીખની અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૪, ૧૨૦૫, ૧૨૦૬ અથવા ૧૨૦૭ માં વિક્રમ સંવત, ઉત્તરનું અથવા દક્ષિણનું, ચાલુ અથવા ગત જે પ્રમાણે લઈએ તે ઉપર આધાર રાખી, આવે છે.
આ દિવસ, રવિવાર, ૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૨૭૭ નો જ ધારે છે એમાં શંકા નથી. પરંતુ આ દિવસે આશરે ૫૫ ઘડી, અને ૫૮ પળે પૂરી થતી તિથિ, આ સ્થાન અને સમયને એગ્ય ગમત્ત ગણત્રી પ્રમાણે ચૈત્ર કણ પક્ષ ૧૧ મી તિથિ હતી. અને પરિણામે વિરોધ દર કરવા માટે, નોંધ તૈયાર કરવામાં જ સાચી ભૂલ હતી એવું આપણે માની લેવું જોઈએ, અને જેકે “” “શુકલ પક્ષ” એ ચેક પાઠ છે તેપણું, તેને “” “કૃષ્ણપક્ષ” માં ફેરવી નાંખવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com