________________
મિ. ૧૪૮ ચૌલુક્ય રાજા કુમારપાલના સમયનો મારવાડમાં બાડમેરા પાસે કેરાડુ ગામ નો શિલાલેખ.
સંવત્ ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિવાર
. મારવાડમાં બાડમેરા તાબે હાથમ નજીક કેરાડુ ગામ છે. ત્યાં ઘણું દેવળ મકાન વિગેરેનાં ખંડેરે છે. તેમાંના એકમાં આ લેખ એક પત્થરના થાંભલામાં કેતરે મળી આવ્યું હતું. આ ધૂળ પર છે. અને હવા તથા બીજાં કારણેથી તેને ઘણું નુકશાન થયેલું જણાય છે, એટલે તે પર લેખ બરાબર ઉકેલ મુશ્કેલ થાય છે. પત્થરનું માપ ૧૭ ૮૪૧૭ ફૂટ છે. અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં હાલની દેવનાગરી લિપિમાં ૨૦ પંક્તિઓ લખેલી છે. લેખની મતલબ એવી છે કે અમુક પવિત્ર દિવસોએ કોઈએ પણ વધ કરે નહીં. છતાં આ વધ કરનારા રાજ્યકુટુંબને કઈ હશે તે તેને દંડની શિક્ષા થશે, અને અન્ય કેઈ હશે તે તેને દેહાંત દંડની શિક્ષા થશે. આ હકમ ગુજરાતની ગાદી ઉપર બેઠા પછી થોડા જ સમયમાં રાજા કુમારપાલે કામ કરે. લેખની તારીખ સંવત્ ૧૨૦૯ ઈ. સ. ૧૧૫૩ છે.
૧ ભા. પ્રા. સં. ઈ. પા. ૧૭ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com