________________
ग्वालियरमां उदयपुरमांची मळेला ऋण लेखो.
(4 21
લેખની તારીખ પહેલી પંક્તિની શરૂઆતમાં સંપૂર્ણ આપી હતી. પણ અત્યારે ફક્ત સુદિ ૧૫ ગુરો ” એટલા જ અક્ષરા બાકી રહ્યા છે. તેના અર્થ · કેાઈ મહુિના ' જેને છેલ્લે અક્ષર ‘શ’ (કદાચ, ‘ષ ’ ) હાવા જોઈએ, તેની સુદ ૧૫ ને ગુરૂવારે ’એવે છે, તેમ છતાં, ૧૧ મી પંક્તિમાં કહ્યું છે કે, આ દાના ચંદ્રગ્રહણ સમયે અપાયાં હતાં, તે ઉપરથી ચાક્કસ તારીખની ગણત્રી કરી શકાય તથા પહેલી પંક્તિના નાશ પામેલે ભાગ આપી શકાય એમ મને લાગે છે,
નીચે આપેલા ‘સી' લેખ ઉપરથી જણાય છે કે, કુમારપાલ દેવનું રાજ્ય ઈ. સ. ૧૧૭૩ ના એપ્રિલમાં પૂરૂં થયું હતું, અને ખીજાં સ્થળામાંથી' જણાય છે કે તે લગભગ ઇ. સ. ૧૧૪૩-૪૪ માં ગાદીએ આવ્યા હતા. આપણા લેખની તારીખ નક્કી કરવાના પ્રયાસમાં આપણે પહેલું એ જ ચાક્કસ કરવું જોઈ એ કે, આશરે ઈ. સ. ૧૧૪૧ થી એપ્રીલ ૧૧૭૩ સુધીમાં કેટલાં ચંદ્રગ્રહણે! ગુરૂવારે થયાં હતાં, અને આવા ગુરૂવારાએ કઈ હિંદુ તાથ આવી હતી. આ પ્રમાણે ગણુત્રોનું પરિણામ નીચે મુજબ આવે છેઃ—
ગુરૂવાર—તા. ૧૨ ફેબ્રુવારી,, ઇ. સ. ૧૧૪૨,=ફાલ્ગુન સુદિ ૧૫; તા. ૧૬ જીન, ઈ. સ. ૧૧૫૫=આષાઢ સુદિ ૧૫; તા. ૯ ઓકટોબર, ઈ. સ. ૧૧૫૮=આશ્વિન સુદિ ૧૫; તા. ૧૮ ઓગષ્ટ, ઈ. સ. ૧૧૬૦=ભાદ્રપદ સુદિ ૧૫;
તા. ૧ ફેબ્રુવારી, ઇ. સ. ૧૧૬૨,=માઘ સુદિ ૧૫; તા. ૧૬ ડિસેમ્બર, ઇ. સ. ૧૧૬૩=વિક્રમ ૧૨૨૦ પૂરૂં થયું, પૌષ. સુદિ ૧૫૬ તા. ૨૭ મે, ઇ. સ. ૧૧૬૫,=જયેષ્ઠ સુદિ ૧૫;
તા. ૬ એપ્રિલ, ઇ. સ. ૧૧૬૭, ચૈત્ર સુદિ ૧૫;
તા. ૧૯ સપ્ટેંબર, ઈ. સ. ૧૧૬૮,=આશ્વિન સુઢિ ૧૫૬
તા. ૧૩ જાન્યુવારી, ઈ. સ. ૧૧૭૨, માઘ સુદિ ૧૫;
५३
આ પ્રમાણેના ગુરૂવારાએે ચંદ્રૠણા હતાં. ઉપરનાં નિવેદન ઉપરથી જણાય છે કે, કુમારપાલદેવના આખા રાજ્યસમયમાં છેલ્લે અક્ષર ‘ષ’ આવતા હાય એવા હિંદુ મહિનાના ગુરૂવારે ચંદ્રગ્રહણ થયું નહાતું, અને તે જ સમયમાં, એક હિંદુ મહિના જેના છેલ્લો અક્ષર ‘જ છે. તેના એક ગુરૂવાર તા. ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૯૬૩ ને દિવસે એક ચંદ્રગ્રહણ થયું હતું, એટલે ગુરૂવાર, ૧૨ મી ડિસેંબર, ઇ. સ. ૧૬૩=વિક્રમ ૧૨૨૦ પૂરા થયેલાના પૌષ સુદિ ૧૧ નો દિવસ આપણા લેખની તારીખ ઢાવી નેઈ એ. અને પહેલી પંકિતની શરૂવાતમાં સંપૂર્ણ તારીખ “ સંવત ૧૨૨૦ વર્ષે પૌષ સુદિ ૧૫ ગુરૌ ” હાવી જોઈએ અને આ પરિણામ સાથે, મેં “ રિપાર્ટ આન ધી સર્ચ ફેાર સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટસ્ ” ૧૮૮૦-૮, પા ૧૦ માં પ્રસિદ્ધ કરેલ “ પચી” ની હસ્તલિખિત પ્રતને અંતે આપેલી હુકીકત ખરાબર મળતી આવે છે, જેમાં આ લેખમાં કહેલો મુખ્ય મંત્રિ યશોધવલ ‘સંવત ૧૨૧૮ વર્ષે દ્વિ. અષાઢ-સુદિ ૫ ગુરૌં, ”=ગુરૂવાર તા. ર૯મી જીન, ઇ. સ. ૧૧૬૧, એટલે આ લેખની મેં તારીખ નક્કી કરી છે તેનાં અઢી વર્ષમાં કુમારપાલદેવ પાસે મુખ્ય મંત્રિનાજ અધિકાર ઉપર હતા.
"
..
૧ ૪. એ. વા. ૬ ૫ા. ૨૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com