________________
जूनागढा भूतनाथना मंदिरमा राजा कुमारपालमा समयनो शिलालेख ૨૧ દિન...” વમૂવ પુર્વ . ૨૪ : શ્રીદિલમ ૩૦ સંવદંતર........ તિને જૈતા. ... વિતા. ૨૨ .. . પ્રશસ્તિ મિતાં . ૨૧ / ૨૨ અવતો...... મેરું માછી . ૨૩ વમી....... શાન સમુરળ સૂત્રધાર સૂનુના ! ૨૨ ३४ वलभीसंवत् ८५० श्रीसिंहसंवत् ६० वर्षे सूत्र० आलादित्यमुतकीकाकेनो
હળ | |
ભાષાન્તર
વસ્તિ અને અસ્પંદય થાઓ. કામદેવ, ત્રિપુરાસુર, અને અન્યકાસુરને વિષ્ણુ ચાપ સમાન શરેથી અને ત્રિશૂળથી હણનાર; અને (દક્ષ પ્રજાપતિ)ને યજ્ઞ અટકાવનાર શંકર તમને અર્થ અને અન્નથી તૃપ્ત કરે.
એક સમયે ચૌલુક્ય વંશનો ઉદય કરનાર મૂલરાજ નુપ અણહિલપુરમાં થઈ ગયે. (પછી આવ્યા) એ નૃપ ભૂમિપતિ ભીમ અને કર્ણરાજા આવ્યા. તેનાથી સિંહદેવ નુપ હતું છે. તેને પુત્ર લક્ષમીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતે.
આ પછી લેખ ઘણું ઘસાઈ ગયું છે અને તે વાંચે અશકય છે. પણ જે વેચાય છે તેમાંથી નીચેની હકીકત માલુમ પડે છે. તેણે આનન્દનગર(વડનગર)માં શિવાલય બંધાવ્યું. ધારાપુરી સમાન ભવ્ય અણહિલપુર પાટણનો નિવાસી સચિવ, ધવલ, મેધાતિથિ રૂષિ જે હતો. તેને બે અતિપ્રિય બાળક હતાં. તેમની માતા નિર્દોષ હતી. તેણીએ બે મંદિર બંધાવ્યાં. અને તેમાનાં બે દેવના પાલન માટે એક ગામ વલભી સંવત ૮૫૦ અને સિંહ સંવત ૬૦ માં દાન આપ્યું.
આ લેખ સૂત્રધાર આલાદિત્યના પુત્ર વલભીનિવાસી કીકાકે કર્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com