________________
५२
गुजरातना ऐतिहासिक लेख “ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યના નિર્જલ વમાં શુષ્ક કટરમાં વસતા કાળા નાગ પુનઃ જન્મે છે. ”
સગર આદિ બહુ નૃપેએ ભૂમિનો ઉપભોગ કર્યો છે. ભૂમિપતિને ભૂમિનું ફલ છે.
છે અગ્નિનું પ્રથમ બાળ સુવર્ણ છે, (વિષ્ણુમાંથી પૃથ્વી આવે છે અને સૂર્યમાંથી) ધેનુએ (જન્મે છે). ધેનુ કે ભૂમિનું દાન કરે છે તે ત્રણ ભુવન આપે છે”
ક સુજન પૂર્વેને નૃપનાં દાન જે • • • • • • શેષ સમાન છે તે પુનઃ લઈ લેશે ?
તેણે તેની શક્તિ પ્રમાણે પિતાનાથી કે અન્યથી થએલાં ભૂમિદાન રક્ષવાં જોઈએ ... • • • • • • • દાનની રક્ષા દાન કરતાં અધિક છે.”
દૂતક શ્રી કન્ડકણુક સંવત ચાર ગ્યાસી (૪૮૬) અષાઢ શુદિ રવિવારે. . . .. . .. થી રચાયું અને લખાયું. મારા શ્રી જયભટ્ટ દેવના સ્વહસ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com