________________
१५४
गुजराणा ऐतिहासिक लेख (૫. ૪ર) તમને જાહેર થાઓ કે –માન્યખેટ રાજનગરમાં સદા વસનાર, જે દેવોના ઉપભેગનાં અગ્રહાર દાન કે પૂર્વના નૃપથી વિઘવાળાં થતાં હતાં છતાં તેનું રક્ષણ કરનાર અને નિત્ય નમસ્ય ગામોનાં અસંખ્ય શાસનપત્ર આપનાર મારાથી, મારાં માતપિતા અને મારા પુષ્ય યશની વૃદ્ધિ માટે શકનૃપના કાળ પછી આઠસો પંચાવન સંવતમાં (સંખ્યામાં) ૮૫૫ સંવતમાં શ્રાવણ પૂર્ણિમા ને ગુરૂવારે પૂર્વાભાદ્રપદા નક્ષત્ર નીચે ચાલુ વિજય સંવત્સરમાં રામપુરી ૭૦૦ માં આવેલું લેહાગ્રામ ગામ વૃક્ષની હાર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, અપરાધ અને દશ અપરાધના દડ અને શિક્ષા સહિત, અને ભૂતપાત પ્રત્યય સહિત, સૈનિકના પ્રવેશમુક્ત ... ... .. બ્રહ્મદાયના નિયમ અનુસાર નમસ્ય દાન તરીકેના ઉપગ માટે, ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળસુધી પુડવર્ધન નગરથી આવેલા, દામોદર ભટ્ટના પુત્ર, કૌશિક ગેત્રના, વાજિકાવ સખ્રદાચારી કેશવ દિક્ષિતને પાણીના અતિ અર્ધથી અપાયું છે, તેની સીમાપૂર્વે ડેગ્રામ ગામ, દક્ષિણે વાજુલી ગામઃ પૂર્વ વિન્ચ વિહરઝ (?) ગામ અને ઉત્તરે– સનેહી ગામ.
(૫. પર) જ્યારે કેશવ દીક્ષિત આ ચાર સીમાવાળું લોહગ્રામ ગામ ખેડતે હોય અથવા ખેતી કરાવતે હાય ઉપભોગ કરતા હોય અથવા અન્યથી ઉપભેગ કરાવતું હોય, ત્યારે તેમાં તેને કેઈએ કંઈ પ્રતિબંધ કરવું નહીં. આ મારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપે લક્ષમી પવનથી ધીમે ક્ષુબ્ધ થએલાં જલના તરંગે સમાન ચંચળ છે અને જીવિત શરદ ઋતુના મેઘ સમાન અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (દેનાર અને ચાલુ રાખનારને) સામાન્ય છે, એમ માની અનુમતિ આપવી અને રક્ષણ કરવું
(૫. ૫૫) અને રામભદ્રે કહ્યું છેકે –“આ ધર્મી નૃપેને સામાન્ય સેતુ સદા તારાથી રક્ષા જોઈએ.” આમ રામભદ્ર પુનઃ પુનઃ સર્વ ભાવિ નૃપેને પ્રાર્થના કરે છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, પણ તે સ કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે.
તેના પિતાનાથી અથવા અન્યથી દેવાએલી ભૂમિ જે હરી લે છે તે શ્વાનની વિખ્યામાં લક જમે છે અને તેના પૂર્વ સહિત સંતાપમાં રંધાય છે. કંજુસાઈથી આ પવાથી અને હું જપ્ત કથી જન્મથી આપેલું સર્વ ફિલ થાય છે. ભૂમિદાન દેનાર બ્રહ્માના જગમાં સાહસ કરેડ અને શત કરોડ કપ વસે છે. અખિલ જગની ઉન્નતિ થાઓ. # શિવને નમન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com