________________
राष्ट्रकूट राजा गोविंद ३ जानां राधनपुरनां पतगं રત્તજજુણ ગામની સીમા -- પૂર્વે સિંહા નદિ દક્ષિણે વઘુલાલા; પશ્ચિમે મિરિયાણ; અને ઉત્તરે વરહગામ, અને તે ગામના સંબંધમાં વધુ કહ્યું છે કે, તે કેટલાક બ્રાહ્મણનું ગામ હતુંજેમાં મુખ્ય અનંતવિષ્ણુભટ્ટ, વિટકુદવે (જહ ?) વિગેરે હતા તે ચાળીસ મહાજને માંહેલા હતા. આ હકીકત ઉપરથી જણાય છે કે નિર્દિષ્ટ લેક ગામમાં સ્થાયી થયેલા હતા.
આમાં બતાવેલાં સ્થળોમાં રાસિયન એ પ્ર. બુલ્હરે અમદાવાદ જીલ્લાનું હાલનું સિન તરીકે ઓળખાયું છે. તે ઈલયન એટલાસ શીટ નં. ૩માં લે. ૧૮૦૨૮” અને લાં ૭૪°૫૯ ઉપરનું “ રસીન' છે. દાનમાં આપેલું ગામ, રતજજુણ અથવા ઉત્તજી એ ગેઝેટીઅર' એક ધી બેએ પ્રેસિડેસી . ૧૭ પા. ૩૫૨ માં “ રટાજન ગામ તરીકે ઓળખાવ્યું છે. એ પોસ્ટલ તરકટરીન છે રાજન' અને ઇડીયન એટલાસ, શીટ નં. ૩૯ માં “ રસીન' થી લગભગ ૨૪ માઈલ ઉત્તર ઈશાનમાં આવેલું ૧ ૨ જન' છે. તે “ સીન ' એટલે દાનમાં આપેલી “ સિંહા” નદિના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. તેની દક્ષિણમાં બરોબર ૩ માઈલ ઉપર “બબૂગામ’ એટલે દાનનું “વવુલાલા;” આવેલું છે; અને “૨તંજુન ' થી પશ્ચિમે બે મૈલ ઉપર
મીરજગાંવ' છે, તે મિરિયઠાણ હોવું જોઈએ. છેવટે રત્તજજુણની ઉત્તરે આવેલા વરહ પ્રામનું નામ “ગુરગાંવ' અને “ગુરગાંવ કેટ 'એ નામથી ચાલુ રહ્યું છે. તે ઈનડીયન એટલાસ શીટ નં. ૩૯ માં “રજીન” ની ઉત્તર પશ્ચિમે અનુક્રમે આઠ અને પાંચ મૈલ ઉપર આવેલાં છે. તિગવિ એ ડો. કલીટ “ તુગાંવ” હોવાનું સૂચવે છે. તે ઈન્ડીયન એટલાસ શીટ ૩૮ માં આપેલાં “અંશુમ્નર, સંગનેરની ઈશાન ઉત્તરમાં આશરે ૮ મૈલ ઉપરનું ગામ છે. તે “રતું જુન થી વાયવ્ય ઉત્તરમાં આશરે ૮૦ મૈલ દૂર હશે. મયૂરખડી જ્યાંથી દાન આપ્યું હતું, તેને માટે જુઓ ડે. ફલીટનું “ડાઈનેસ્ટીઝ” પા. ૩૯૬.
આગળ કહ્યું છે તેમ આ દાન એક સૂર્યગ્રહણ સમયે અપાયું હતું, અને તે તિથિ શક સંવત ૭૩૦ (શબ્દમાં જ આપ્યું છે) અને સંવત સર્વજિતના શ્રાવણું કૃષ્ણ પક્ષ પડવાની છે. અગાઉ હું કહી ચૂક છું (જુઓ. ઈ. એ. વ. ૨૩ પા. ૧૩૧, નં૦ ૧૦૮ અને સરખાવે
. ૨૫ પા. ૨૬૭, ૨૬૯ અને ૨૯૨ )-કે શક સંવત ૭૩૦ ગતની આ તારીખ ૨૭ મી જુલાઈ ઈ. સ. ૮૦૮, જે વખતે હિંદુસ્તાનમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું હતું, તે દિવસને મળતી આવે છે. સર્વજિત સંવત તારીખ સાથે ઉત્તરની ગણત્રી પ્રમાણે જોડી શકાય છે, કારણ કે ચોકકસ * સરેરાસ ગણત્રીની પદ્ધતિ મુજબ સર્વજીત ર૬ મી મે, ઈ. સ. ૮૦ને દિવસે પૂરું થયું હતું, અને દક્ષિણની રીતિ પ્રમાણે સર્વજિત શક–સંવત ૭૩૦ ચાલુની બરાબર થાય છે.
બીજા પતરામાં અને હંમેશ મુજબની દાન મેળવનારને નિર્વિદને ઉપભોગ કરવા દેવાની આજ્ઞા છે. અને ખેવાઈ ગયેલા ત્રીજા પતરામાં આ કંઈ ઉલલેખ તથા આશીર્વાદ અને શાપના થડા કે હશે એવું માની શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com