________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર (સારરૂપ) –શક નૃપના કાલથી ૭૩૫ વર્ષ વીત્યા બાદ નંદન સંવત્સરમાં પોષ સુદ ૭ને દિવસે– પં–૩ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર પ્રભૂતવર્ષ નામે ગોવિંદરાજ ત્રીજે. ૫–૮ તેના ભાઈ ઈંદ્રરાજ લાટ પ્રાંતને રાજા થયે. પ-૧૦ તેને દીકરે કર્કરાજ હતા. પં–૧૧ તેનો નાનો ભાઈ રાજ ગોવિંદરાજ.
૫–૧૫ તેણે આપેલ સીહરખી બારગામ ભેગવત, શાલુકક વંશને, મણિનાગને પૌત્ર, પાદિત્યને પુત્ર બુદ્ધવર્ષ જે મહાસામન્ત હતા, પંચમહાશબ્દ જેણે મેળવ્યા હતા અને બ્રાહ્મણેમાં જે અનન્ય શ્રદ્ધાવાળો હતો તે બધા ભવિષ્યના રાજાઓને જાહેર કરે છે કે –
પં–૨૦ તમને બધાને વિદિત થાઓ કે, મારા અને મારાં માતાપિતાના પુણ્યશની વૃદ્ધિ માટે આ અને પરલોકમાં ફળ મેળવવા માટે બલિ ચરૂ વિશ્વદેવ અગ્નિહોત્ર ઈત્યાદિ ધર્મક નભાવવા માટે, સીહરખી બારગામમાં ગેવટ્ટણ નામનું ગામ મેષુવલિકા સહિત આજે વિજયા સપ્તમી તિથિએ, ભૂમિછિદ્ર ન્યાયથી સંકલ્પના જળપૂર્વક નીચેના બ્રાહ્મણને દાનમાં આપેલ છે–વાજસનેય માધ્ધદિન શાખાના બ્રહાચારી બદર સિદ્ધિના ચતુરવેદી સર્વ દેવના પુત્ર ત્રિપ્રવરી અને લાવણ્ય ગોત્રના બ્રાહ્મણ સેમને, તથા ગૌતમ ગોત્રના મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ નાહરને, તથા
શર્મન ના પુત્ર વાર્ષિય ગોત્રના દ્રોણને તથા અમુક કાત્યાયન
સેમને સર્વદેવ આગ્નેય
લકુટિને મુગલ
સર્વદેવને નેવને ગોવને ભાઉલને ગેવશર્મનને અણુહાદિત્યને
નાસેનને ના પુત્ર ગતમ ગોત્રના ગેવને પારાશર
આદિત્યને આનેય
લિમ્બાદિત્યને શાડિલ
યેગને , અગ્નિશમનને તથા મુગલ ગોત્રના નેવરેવને તથા માધર ગેત્રના નાગને, તથા નાણસરને. તથા વસમને તથા ગન શેત્રના ભાઉલને, તથા ભરદ્વાજ ગોત્રના નવાદિત્યને તથા કૌશ શેત્રના ઈશ્વરને, તથા બપસ્વામિનને તથા વાર્ષણેય ગોત્રના ગોવશર્મનને તથા શિવાદિત્યને, તથા દેવહતને તથા લાવય ગેત્રના સીહને તથા કાત્યાયન ગેત્રના નજને તથા માતૃસૂરને તથા આગ્નેયસના સમાન ગેત્રના મહેશ્વરને ( જેણે પિતાને હિસ્સો દૌહિત્રા નિનને આપી દીધો હતો) તથા ભરદ્વાજ ગોત્રના લલ્લને તથા તેના ભાઈ જજુકને, તથા સૈન્હાન ગોત્રના દત્તને, તથા આગ્નેયસના સમાન ગોત્રના અગ્નિશમનને તથા નેવાદિત્યને, તથા કૌશ શેત્રના શબારને, તથા વાર્ષય શેત્રના જજજુકને, તથા ગૌતમ ગોત્રના આદિત્યને, તથા તેમના પુત્ર આદિત્ય ચાલકને તથા મુદ્દગલ ગોત્રના અગ્નિશમનને અને આગ્નેયસના સમાન ગેત્રના રેવને.
- -૪૩ અને ૪૨ દાન કાયમ રાખવા માટેની આજ્ઞાઓ અને મહાભારતના શિરસ્તા મુજબના કે દુમિ .. ઈત્યાદિ
પ૪૯ મે લખ્યું–નના પુત્ર લેખક કૃષ્ણ (લખ્યું )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com