________________
૬૬
गुजरातना ऐतिहासिक लेख
દાનપત્રમાં તેનું નામ ન હાવાથી પ્રોફેસર જીહ્વરનું અનુમાન ચાક્કસ થાય છે કે, તેણે રાજ્ય પચાવી પાડયું હતું અને તેથી કર્ક ૨ જાના સીધા વંશજોએ એની દરકાર કરી ન હાતી.
અમેાઘવર્ષ, લેાક ૧૦) એ, કર્ક ૨ જાનું ઉપનામ નથી, પણ તેના પિત્રાઈ અને ખંડીયાઓના રાજા શવ્(થક ૭૩૬–૯)૨નું છે. તે રાષ્ટ્રકૂટના સીધા વંશજ હતા.
“ મળવાખેારાષ્ટ્રકૂટા ” ના અર્થ હું ગોવિંદ ૪ થા અને તેના અનુયાયીઓ કરૂં છું, અને કર્ક ૨ જાએ શર્મની મદદથી એ રાજ્ય પચાવી પાડનાર ગાવિન્દ ૪ થાને હરાવીને ફરીવાર શર્મના ખંડીયા તરીકે ગુજરાત ઉપર સત્તા જમાવી, જેવી રીતે તેણે પહેલાં ગાદિ ૩ જાના ખંડીયા તરીકે રાજય કર્યું હતું.
a
આંહિં સુધી, કર્ક ૨ જો ધ્રુવ ૨ જાના પિતા હતા, એવું મેં માની લીધેલું છે. લેખ નં. ૩ મુજબ, ઈન્દ્ર ૩ જાના ઉત્તરાધિકારી તેને પુત્ર કર્યું ૨ ને આગ્ન્યા હતા, અને તેના ઉત્તરાધિકારી કર્ક ૩ ો અને ત્યાર પછી તેના પુત્ર ધ્રુવ ૨ ને આવ્યેા હતેા. લેખ નં. ૧ અને ૪ માં કર્ક ૨ જાનું નામ આપ્યું નથી, પણુ કર્ક ૩ જાનું નામ આપ્યું છે. પરંતુ ધ્રુવ ૨ જાના દાનપત્રના લેખક અધિકારી તેના દાદાના નામથી અજાણ્યા હાય એ અસંભવિત છે. એટલે નં૦ ૩ ના લેખકે કર્ક ૨ જાના વર્ણનના શ્લેાકેા એ જૂદા દાનપત્રના નમુનાઓમાંથી લીધા હશે એમ માનવું પડે છે. આ નમુનાઓમાંથી પહેલા નમુના જે નં૦ ૧ માં સંપૂર્ણ આપ્યા છે, તે રાજય પચાવી પાડનાર ગાવિંદ ૪ ના સમયમાં લખાયા હતા, અને તે પહેલાંના રાજાની જૂદી જૂદી વંશાવળીઓ ઉપરથી તૈયાર કર્યાં હતા. બીજો નમુના, જેના પહેલા અને છેલ્લા લેાકા આ નવીન લેખ તથા લેખ નં૦ ૪ માં આપ્યા છે, તે ગેવિંદ ૪ થાના પરાજય પહેલાં લખાય. હાઈ શકે નહીં. કર્ક રૢ જાના શક ૩૪ ના વડોદરાના લેખ આ ખન્ને કરતાં જુદો ત્રીને નમુના આપે છે. અને તે કર્ક ૨ ાનાં રાજયના પ્રથમ ભાગની તારીખના છે. ઉપરનાં કારણેાને લીધે, કર્ક ૩ જાનું નામ ગુજરાતના રાષ્ટ્રકૂટના લિસ્ટમાંથી કાઢી નાંખવું જોઈ એ.
ધ્રુવ ૨ જાએ, તેના પૌત્ર ધ્રુવ ૩ જાની માફ્ક, ધારાવર્ષનું ઉપનામ ધારણ કર્યું હતું. આ દાનપત્ર તેણે કાઢ્યું ત્યારે તે શ્રી ખેટક નજીક સમઙ્ગલા સત્તામાં રહેતા હતા. ખેટક એ હાલનું ખેડા છે.પ આ મુજખ, લાટ પ્રદેશ, જેના ઉપર ગુજરાતના રાષ્ટ્રકુટા રાજ્ય કરતા હતા, અને જે ગેાવિંદ ૩ જાએ ગુર્જરા પાસેથી લઈ તે પેાતાના નાના ભાઈ ઇન્દ્ર ૩ જાને આપ્યા હતા,– તે ઉત્તર દિશામાં શેરી નદી સુધી અને દક્ષિણમાં તાપીના દૂરના કિનારા સુધી પ્રસરેલેા હતા. મારી પાસેનાં સાહિત્યથી, આ દાનપત્રમાં જણાવેલાં ખીજાં સ્થળા આળખાવવા હું સમર્થ નથી. દાનપત્રની છેલ્લી બે પંક્તિમાં રાજાની સહિ છે તે ધ્યાન દેવા લાયક છે. તે દક્ષિણ હિંદના મૂળાક્ષરાને મળતા ચાલુ હસ્તાક્ષરામાં છે. અને ખાકીના લેખમાં વપરાએલા પુરાતન અક્ષરથી સદંતર જૂદી પડે છે.
૧ જુએ ઉપરનુ વા. ૧૨ પા, ૧૮૦ ૨ જુએ. વે।. ૧૨ પા. ૨૧૬ . ૧૩ પા, ૧૩૩ ૩ . ૧૨ પા. ૫ ૪ ઈ. એ. વા. ૧૨ પા, ૧૫૬ ૫ જીએ ઈ. એ. વા. ૧૦ પા. ૨૭૯ ૬ આથી આપણે, પડિત ભગવાનલાલ ઈન્દ્રજીની બુદ્ધિશાળી ધારણા પ્રમાણે જેની છેલ્લી તારીખ સંવત ૪૮૬ (કયા સમયની તે અજ્ઞાત
છે) ઈ. સ. ૭૩૬ ને મળતી છે તે ગુજરવશ વિષે સમજવાનું છે. આ
દાચ ગાવિંદ ૩ જા પહેલાં ૭૦
•
વર્ષ લગભગ હરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com