________________
નં૦ ૧૨૨
રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ૩ જાનાં રાધનપુરનાં પતરાં
શક, સંવત ૭૩૦ શ્રાવણ વદ અમાવાસ્યા
પ્રોફેસર ખુલ્ડરે આ લેખ ઇન્ડીયન એન્ટીકવેરી, વેા. ૬ પા. ૫૯ ઉપર પ્રસિદ્ધ કર્યાં છે. એમને મુંબાઇ ઇલાકામાં પાલણપૂરના પેાલિટિકલ સુપરિન્ટેન્ડન્ટની દેખરેખ તળે આવેલા રાધનપૂર સ્ટેટના અધિકારી તરફથી તે લેખ આપવામાં આવ્યે હતેા. આ લેખની ખરી પ્રતિ કૃતિ પ્રસિદ્ધ કરવાની જરૂર જણાયાથી ડો. ફૅટ્વીટે મારા ઉપયાગ માટે આપેલી, તે શાહિની છાપે ઉપરથી હું ફરીથી પ્રસિદ્ધ કરૂં છું. ડા. ક્વીટે એ છાપા પાલણપુરના પાલિટિકલ સુપરિન્ટડૅન્ટ પાસેથી ૧૮૮૪ માં મેળવી હતી. પતરાં વાસ્તવિકરીતે કૈાનાં છે તે વિષે કંઈ માહીતિ
મળતી નથી.
આ લેખ એ તામ્રપત્ર ઉપર છે. તેમાનું એક એક જ બાજુએ કાતરેલું છે. ત્રીજું પત ખાવાઇ ગએલું હાવાથી લેખ અધુરા છે. તે સાથેની કડી અને મુદ્રા પણ ખાવાઇ ગયાં છે. દરેક પતરૂં લગભગ ૧૧ૐ” × ડટ્ટ” માપનું છે. લખાણુના રક્ષણ માટે કાંઠા જાડા કરેલા છે. પણુ સપાટી બહુ કટાઇ ગઇ છે,— આ હકીકત ઇ. સ. ૧૮૭૭ માં પ્રે. ખુલ્લુરના લેખ સાથે પ્રસિદ્ધ થએલા ક્ાટે લિથાગ્રામાં તદ્દન ઢંકાઈ ગઈ હતી— એટલે કેટલાક અક્ષરા અસ્પષ્ટ છે. અન્ને પતરાંનું વજન ૪ પૌંડ ૬ટ્ટ ઔંસ છે. અક્ષરો પાછળના ભાગમાં ઝાંખા દેખાય છે, અને કેતરનારના હૃથીઆરની નિશાનીએ પણ તેના ઉપર છે, અક્ષરનું કદ લગભગ '' અને ૐ' વચ્ચે છે. લીપિ ઉત્તર તરફની છે.
રાષ્ટ્રકૂટ રાજા ગાવિંદ[૩]ના એક દાનના આ લેખ છે. ‘મોં' પછીની શરૂવાતની ૧૯ પંક્તિમાં રાજા કૃષ્ણરાજ (૧) તેના પુત્ર ઘાર ( ધ્રુવ ) નિરુપમ કલિ વલ્લભ અને તેને પુત્ર તથા આ દાનના દાતા ગાવિંદરાજ(૩)નાં યશેાગાન છે. આ લેખના બ્લેકે ૭, ૧૫ અને ૧૯ તથા ૧૨ માના પ્રથમાર્ધ તથા ૧૩ માંના થાડા ભાગ સિવાય બધા લેાકેા ડૉ. ફ્લીટ ઇ. એ. વેા. ૧૧ પા, ૧૫૭ માં પ્રસિદ્ધ કરેલા વાણીના દાનપત્રમાં પણ આવે છે. અને અધા ૧૯ શ્લોકા—એપિ. કૌ, વેા. ૪ પ્રસ્તાવના પા. ૫ માં ખતાવેલા મચ્છુના દાનપત્રમાં આપેલા છે, અને તેના ફાટાગ્રાફ મી. રાઈસ પાસેથી મળલે ડૉ. લીયે મને આપ્યા છે. ૯ મા ક્લાક પશુ ઇ. એ. વા. ૧૬ પા. ૨૧૮ માં શરૂરના લેખના પાઠની પંક્તિ ૨ અને ૩ માં આવે છે.
ઉપર કહેલી પ્રશસ્તિ, જેનું સંપૂર્ણ ભાષાંતર નીચે અપાશે, તેના પછી પતરાની ૩૮ મી પંક્તિમાં સાધારણ શ્લેક આવે છેઃ
"
( લેાક ૨૧ ) “ તેણે ( ગાવિંદ રાજે) આ જીવિતને અનિલ વિદ્યુત માફ્ક ચંચલ અને અસાર જોઈને જમીનનું દાન હાવાથી અતિ પુણ્યદાયી દાન એક બ્રાહ્મણને આપ્યું છે.”
આ શ્લાક પછીના ગદ્યના ફકરામાં રાજા પ્રભૂતવર્ષ રાષ્ટ્રપતિએ તથા અન્ય અધિકારીએને હુકમ આપે છે કે, મયૂરખંડીમાં નિવાસ કરીને, એક સૂર્યગ્રહણુને સમયે-જેની તારીખ નીચે આપવામાં આવશે- રાસિયન ભુક્તિમાં આવેલું રતજીણ (અથવા રત્તાણુ) ગામ પરમેશ્વર ભટ્ટ—ચૅડિયમ્મગહિય સાહસના પુત્ર અને નાગય્ય ભટ્ટના પૌત્ર-જે દિવમાં રહેતા હતા, અને જે તે સ્થળની ત્રિવેદી જ્ઞાતિના હતા, અને જે તૈત્તિરીય વેદના શિષ્ય હતેા અને ભારદ્વાજ ગોત્રના હતા તેને પાંચ યજ્ઞા ચાલુ રાખવા માટે દાનમાં આપ્યું હતું.
૧ એ, ઇ. વા. ૬ પા. ૨૩૯ એક્ પ્રીહેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com