Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 14
________________ ૧૦ મારે શરણુ છે આપનું, નવ ચાહતા હું અન્યને, તા પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરે! શા કારણે.” “ભયથી બનેલા ગાભરેા, ચિડુ દિશાએ રખડતા, આધારથી અળગા થયેલા, આપ વિષ્ણુ દુઃખ પામતા; ધારક અનતા વીયના, દેનાર જગતને, હે નાથ! ભવ અટવી ઉતારી, કરા હવે નિભય મને.’ ‘જિમ સૂર્ય વિનના કમળ ખીલે, તિમ તુજ વિણુ માહુરી, 'હાવે કદી ના મુક્તિ ભવન, માહુરી એ ખાતરી; જેમ મેાર:નાચે મેઘને:જોઇ, તેમ દેખી હું આપને, નાચ કરૂ હરખાઈને, મનમાં ધરી શુભ ભાવને.” AN धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान्प्रत्यहं धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगत्वत्सलः । धन्यं कर्णयुगं वचोमृतरस: पीतो मुदा येन ते, धन्यं हृत्सततं च येन विशदस्त्वन्नामन्त्रो धृतः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat AN AS www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 248