________________
૧૦
મારે શરણુ છે આપનું, નવ ચાહતા હું અન્યને, તા પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરે! શા કારણે.”
“ભયથી બનેલા ગાભરેા, ચિડુ દિશાએ રખડતા, આધારથી અળગા થયેલા, આપ વિષ્ણુ દુઃખ પામતા; ધારક અનતા વીયના, દેનાર જગતને, હે નાથ! ભવ અટવી ઉતારી, કરા હવે નિભય મને.’
‘જિમ સૂર્ય વિનના કમળ ખીલે, તિમ તુજ વિણુ માહુરી, 'હાવે કદી ના મુક્તિ ભવન, માહુરી એ ખાતરી; જેમ મેાર:નાચે મેઘને:જોઇ, તેમ દેખી હું આપને, નાચ કરૂ હરખાઈને, મનમાં ધરી શુભ ભાવને.”
AN
धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान्प्रत्यहं धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगत्वत्सलः । धन्यं कर्णयुगं वचोमृतरस: पीतो मुदा येन ते, धन्यं हृत्सततं च येन विशदस्त्वन्नामन्त्रो धृतः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
AN AS
www.umaragyanbhandar.com