________________
(માલણ) કરાવી પેાતાના કુટુંબીઓ આદિ અનેક ધમ પામે એ શુભાશયથી પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનભક્તિનાં અનેક સુંદર કાર્યોના લાભ લેવાના મનારથા ભાઈ અમરતશુભ લાલ સેવી રહ્યા છે, અને તે માટે પુજ્ય ગુરુદેવને વિનતિ કરવા તે અમદાવાદ આવ્યા હતા અને તેમની એ વિનતિ સતત ચાલુ છે. અમે ઇચ્છિએ છીએ. કે તેમના એ મનેરથા સફળ થાય.
આ રીતે ભવિષ્યમાં પણ તેએ ઉદાર દીલથી જિનશાસનમાં જ્ઞાનાદિ પ્રભાવનાનાં ઉજ્વલ ધર્મ કાર્યો કરવામાં પેાતાને મળેલી લક્ષ્મીના અધિકાધિક સદ્ન્યૂય કરવા સુંદર આરાગ્યપૂર્વક શક્તિમાન રહેા, એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરતા આ જીવન પરિચય આપી વિરમીએ છીએ. લી પ્રકાશક
શ્રી ગિરિરાજ સ્તુતિ
લાગે છે આ દિવસ સઘળે આજ આનંદકારી, દેખી શ્રંગા સિદ્ધગિરિ તણાં, સૌખ્ય સૌન્તય કારી; આત્માની ગુરુગુણુગ્રહે, ભક્તિ ભાવેથી પૂર્ણ, તે માટે શ્રીગિરિવર કરી, પાપ સઘળાંજ ચૂ “સંસાર ઘાર અપાર છે તેમાં ખૂડેલા ભવ્યને, હે તારનારા નાથ શું ભૂલી ગયા નિજ ભક્તને;
""
NMANG
annas ****
wa
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com