________________
૬ હતા તેઓ, પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણ વિનંતિ કરી ? પિતાના માલણ ગામે લઈ ગયા હતા, ત્યાં તેમણે
પૂજા પ્રભાવના સાધર્મિક ભક્તિ વગેરેને લાભ સારો 3 લીધું હતું, ત્યાંથી પૂજ્યશ્રી બાલારામ પધાર્યા, ત્યાં પણ તેમણે છે શ્રીસંઘભક્તિને લાભ લીધું હતું. તે વખતે પૂજ્યશ્રીના છે ઉપદેશથી તેઓ કેટલાક વ્રત નિયમમાં જોડાયા હતા { અને સંતોષવૃત્તિ ધારણ કરી શાસનનાં શુભ કાર્યોમાં છે પિતાની લક્ષમીને સદ્વ્યય કરવાનું ઉદાર ભાવથી ૬ તિક્તિ કર્યું હતું.
આ પછી તેઓ વખતે વખત પૂજ્ય ગુરૂદેવતા વંદન તથા ઉપદેશનો લાભ લેતા રહ્યા છે, અને પાલનપુર૬ માં પધારતા અન્ય પૂજ્ય ગુરુદેવોની પણ ભક્તિ તથા : ધમની સેવા પ્રભાવના કરતા રહી પિતાની ધર્મ ભાવનામાં અભિવૃદ્ધિ કરતા રહ્યા છે.
પદ્મશ્રીના શિષ્યરત્ન તિવિદ પૂજ્ય પંન્યાસુજી મહારાજ શ્રી રૈવતવિજ્યજી ગણિવરની ખાસ પ્રેરણુથી શ્રી અમરતલાલભાઈએ “શ્રી ગિરિરાજ સ્પશના” ની આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં રૂ. ૧૦૦૦) એક હજાર દાન કરી શ્રતભક્તિને લાભ લીધો છે, તે બદલ ધન્યવાહ સાબ ! અને તેઓને આભાર માનીએ છીએ.
પૂજ્ય ગુરુદેવનું ચાતુર્માસ પિતાના ગામમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com