Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 12
________________ ૬ હતા તેઓ, પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણ વિનંતિ કરી ? પિતાના માલણ ગામે લઈ ગયા હતા, ત્યાં તેમણે પૂજા પ્રભાવના સાધર્મિક ભક્તિ વગેરેને લાભ સારો 3 લીધું હતું, ત્યાંથી પૂજ્યશ્રી બાલારામ પધાર્યા, ત્યાં પણ તેમણે છે શ્રીસંઘભક્તિને લાભ લીધું હતું. તે વખતે પૂજ્યશ્રીના છે ઉપદેશથી તેઓ કેટલાક વ્રત નિયમમાં જોડાયા હતા { અને સંતોષવૃત્તિ ધારણ કરી શાસનનાં શુભ કાર્યોમાં છે પિતાની લક્ષમીને સદ્વ્યય કરવાનું ઉદાર ભાવથી ૬ તિક્તિ કર્યું હતું. આ પછી તેઓ વખતે વખત પૂજ્ય ગુરૂદેવતા વંદન તથા ઉપદેશનો લાભ લેતા રહ્યા છે, અને પાલનપુર૬ માં પધારતા અન્ય પૂજ્ય ગુરુદેવોની પણ ભક્તિ તથા : ધમની સેવા પ્રભાવના કરતા રહી પિતાની ધર્મ ભાવનામાં અભિવૃદ્ધિ કરતા રહ્યા છે. પદ્મશ્રીના શિષ્યરત્ન તિવિદ પૂજ્ય પંન્યાસુજી મહારાજ શ્રી રૈવતવિજ્યજી ગણિવરની ખાસ પ્રેરણુથી શ્રી અમરતલાલભાઈએ “શ્રી ગિરિરાજ સ્પશના” ની આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં રૂ. ૧૦૦૦) એક હજાર દાન કરી શ્રતભક્તિને લાભ લીધો છે, તે બદલ ધન્યવાહ સાબ ! અને તેઓને આભાર માનીએ છીએ. પૂજ્ય ગુરુદેવનું ચાતુર્માસ પિતાના ગામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 248