Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 11
________________ woo jepueyque bejewn'MMM eins 'ejeun jepueyqueig !wemseweypns əwjYS અમરતલાલ ભાઈનાં લગ્ન સંવત ૧૯૮૫ માં કુમારી ૬ ચંચલબેન સાથે થયાં હતાં તેમનાથી તેઓને કાંતિલાલ છે અને વિનેશકુમાર બે પુત્રે તથા પ્રભાબેન અને પાબેન નામની બે પુત્રીઓ, એમ ચાર સંતાન { થયાં હતાં. ચંચલબેન ગુજરી જતાં સંવત ૨૦૦૮ માં 3 કુમારી શાંતાબેન સાથે તેમનાં બીજાં લગ્ન થયાં; છે તેમનાથી પંકજકુમાર અને પુષ્પાબેન બે સંતાને { થયેલ છે. આખું કુટુંબ ધમશીલ અને ગુરુભક્ત છે. હું ૨ પુત્ર આદિ પરિવાર વિનયવાન અને ગુણિયલ છે. કચરાભાઇ દેવલેક થતાં તેમનાં ધર્મપત્ની લીલાબેને ? ') સંવત ૨૦૧૪ માં શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. હાલમાં તેઓ સંયમનું સુંદર પ્રકારે પાલન કરી ; રહેલા છે. . New શ્રીયુત્ અમરતલાલભાઇ સંવત ૨૦૦૪માં પાલનપુરમાં રહેવા આવ્યા અને અનાજનું કામકાજ શરૂ કર્યું તથા ધીરધારને ધંધે પણ ચાલુ રાખ્યું. બહાદુરગંજમાં શેઠ વિનોદકુમાર અમરતલાલના નામની તેમની પ્રખ્યાત પેઢી ચાલી રહી છે. સંવત ૨૦૧૩ માં પૂજ્યપાદ આચાર્ય ગુરુદેવ શ્રીમદ્વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ? પરિવાર સાથે વિહાર કરતા પાલનપુરમાં પ્રથમવાર ? { પધાર્યા હતા, ત્યારે પૂજ્ય ગુરુદેવને સમાગમ પામી શું તેઓ ધમરંગથી અને ગુરુભક્તિથી વિશેષ રંગાયા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 248