Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ग्रंथगाथाप्रमाण
* આ ઉપરાંત ૧૦૮ ગાથા હોવાનો ઉલ્લેખ : સંજ્ઞક પ્રતમાં જોવા મળેલ છે.
પિયુત્તર xxx ગાથા]
[માવિનય xxx ગાથા] जूइयरसोलमेंठा वट्टा उब्भामगादिणो जेय ।
एए होंति कुशीला वजेयत्वा पयत्तेणं ।।३६।। _c સંજ્ઞક ધ્યાનશતક અર્થલેશ પ્રત કે જે પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. આ પ્રતમાં આ ત્રણે ગાથાની અર્થલેશ-અવચૂરિ પણ જોવા મળે છે. જે પરિશિષ્ટ-૨માં જોઈ શકાશે. તથા ૧૦૮મી ગાથા તરીકે મૂળમાં પંગુત્તરે પદથી રજૂ કરવામાં આવી છે. જ્યારે તેની અર્થલેશ-અવચૂરિ રજૂ કરતાં સનુત્તરે પદ ગ્રહણ કરવામાં આવેલ છે.
આ રીતે કેટલીક પ્રતોમાં ૧૦૬ ગાથા, કેટલીક પ્રતોમાં ૧૦૭ ગાથા, એક પ્રતમાં ૧૦૮ ગાથા તથા બાકીની મોટાભાગની પ્રતોમાં ૧૦૫ ગાથાનો ઉલ્લેખ જોવા મળેલ છે.
ध्यानमेवापवर्गस्य मुख्यमेकं निबन्धनम् ।
तदेव दुरितव्रातगुरुकक्षहुताशनम् ।। - ધ્યાન જ મોક્ષનું એક મુખ્ય કારણ છે અને તે ધ્યાન જ પાપના સમૂહરૂપી વિશાળ જંગલને બાળવા માટે અગ્નિ સમાન છે.
अस्तरागो मुनिर्यत्र वस्तुतत्त्वं विचिन्तयेत् ।
तत्प्रशस्तं मतं ध्यानं सूरिभिः क्षीणकल्मषैः ।। - [ રાગ રહિત મુનિ જ જે વસ્તુતત્ત્વને વિચારે છે, તેને જ દુરિતનો નાશ કરનાર આચાર્યો પ્રશસ્ત ધ્યાન કહે છે.
अज्ञातवस्तुतत्त्वस्य रागाद्युपहतात्मनः ।
સ્વાતિવૃત્તિ નન્તોસ્તસદ્ધયાનમુતે -[ વસ્તુતત્ત્વને નહિ જાણનાર અને રાગાદિને વશ એવા જીવનું જે પણ સ્વતંત્રપણે ચિંતન છે તેને અસધ્યાન કહેવાય છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org