Book Title: Dhyanashatakam Part 1
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
३४
દ્વાર
(૧૦) લેશ્યા
(૧૧) લિંગ
(૧૨) ફળ
ધર્મધ્યાન
તીવ્ર, મંદ અને મધ્યમ ભેદવાળી પીત-પદ્મશુક્લલેશ્યા. જી
(૧) આગમરૂચિ, (૨) ઉપદેશરૂચિ, (૩) આજ્ઞારૂચિ, (૪) નિસર્ગરૂચિ, (૫) જિનેશ્વર પરમાત્મા અને સાધુ ભગવંતો તથા તેમના ગુણોનું કીર્તન, (૬) પ્રશંસા, (૭) વિનયસંપન્ન, (૮) દાનસંપન્ન, (૯) શ્રુત-શીલ-સંયમમાં રક્ત ૬૭-૬૮)
ધ્યાન – તપ
Jain Education International 2010_02
વિપુલ અને શુભાનુબન્ધી એવા પ્રથમ બે ભેદનું ફળ વિશેષથી ધર્મધ્યાનના શુભકર્મનો આશ્રવ, સંવર, નિર્જરા, દેવસુખ.Ð ફળ તરીકે જણાવેલ શુભાશ્રવ વગેરે તથા અંત્ય બે ભેદનું ફળ મુક્તિગમન.
ધ્યાન એ તપનું પ્રધાન અંગ છે.
તપનું ફળ સંવર અને નિર્જા છે, અને
સંવર અને નિર્જા એ મોક્ષના માર્ગ સ્વરૂપ છે.
આથી ધ્યાન એ મોક્ષનું કારણ છે.
.
શુક્લધ્યાન
પ્રથમ બે ભેદમાં શુક્લલેશ્યા, ત્રીજા ભેદમાં પરમશુક્લલેશ્યા, ચોથો ભેદ લેશ્યાતીત છે.
(૧) અવધ,
(૨) અસંમોહ,
(૩) વિવેક,
(૪) વ્યુત્સર્ગ. છે
ધ્યાન
સંવર, નિર્જાથ મોક્ષ.
ध्यानशतकम्
For Private & Personal Use Only
CS
મોક્ષ
www.jainelibrary.org