Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઘર્મ રત્ન પ્રકરણ.
कम्मियाए अज्जो देवा देवलोएसु उववज्जति. तत्यणं कासवए नाम थेरे ते समणोवासए एवं वयासिः-.
संगियाए अज्जो देवा देवलोएसु उवज्जति.-पुवतवेणं, पुव्वसंअमेणं, कम्मियाए, संगियाए अज्जो देवा देवलोएमु उववज्जति.-सए णं एस अहे-नोचेव णं आयभावत्तयाए.
तएणं ते समणोवासया थेरेहिं भगवतेहिं इमाई एयारुवाई वागरणाई वागरिया समाणा हतुटा थेरे भगवंते वंदंति नमसंति, (२) पसिणाई पुच्छंति, ( २ ) अहाइं उवाइत्ता उठाए उठिंति.
उठिता थेरे भगवंते तिक्खुत्तो वंदति नमसंति, (२) पुप्फवईचेइयाओ पडिनिक्खमांत-जामेव दिसं-पाउन्भूया तामेव दिसं पडिगया.
वएणं ते थेस अचयाकयाई तुंगियाओ नयरीओ पुप्फबई चेइया
કાર્મિક ક્રિયાથી દેવ દેવલોકમાં ઉપજે છે. ત્યાં કાશ્યપ નામે સ્થવિર આ રીતે બોલ્યા
હે આ ! સાંગિકી ક્રિયાથી દેવો દેવલેકમાં ઉપજે છે, માટે પૂર્વ તપ-પૂર્વ સંધમ–કાર્મિક અને સાંગિકી ક્રિયાથી દેવ દેવકમાં ઉપજે છે, એ વાત સાચી છે. આ ત્મભાવપણે દેવ થવાતું નથી.
ત્યારે તે શ્રાવકે સ્થવિરો પાસેથી એવા ઉત્તર પામીને હર્ષ પામી, તેમને વાંદી નમી પ્રશ્નો પૂછી અર્થે ગ્રહણ કરીને ઉઠી ઉભા થયા
તેઓ ઉઠીને સ્થવિરોને ત્રણ વાર વાંદી નમી, પુષ્પવતી ચિત્યથી પાછા વળીને જે દિશાથી આવ્યા હતા, તે દિશાએ ચાલ્યા ગયા. ૧
પછી તે સ્થવિરે ત્યારે કેડે ત્યાંથી વિહાર કરી, આજુબાજુના પ્રદેશમાં વિચરવા eumया.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org