Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
७२
.
श्री धर्भ २त्त ४२.
-
यंति, (२) पायविहारचारेणं तुंगियाए नयरीए मझमझेणं छंति.
. . पोष पुष्फबइए चेइए तेणेच उबागच्छंति, (२) थेरे पंचविहेणं अभिगमेणं अभिगच्छति-तंजहा सचित्ताणं दव्वाणं कि णाए, अचित्ताणं दवाणं अविउसरणयाए, एगल्लसाडिएणं उतराद करणेणं, चक्खुफासे अंजलिपग्गहेणं, मणसो .एगत्तीभावकरणेणं-जेणे, थेरा भगवंतो तेणेव उवागच्छंति.
तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति वंदति नर्मसंति तिविहाए पज्जुवासणयाए पज्जुवासंति-तंजहा-काइयाए, वाइयाए, माणसियाए.
काइयाए ताव संकुइयग्गहत्थाया सुस्सूसमाणा नमसमाणा अभिमहा विणएणं पंजलिउडा पज्जुवासंति. वाइपाए जंज थेरा भगवंतो वागरंति तंतं " एव मेय भंते-अवितह मेयं भंते-असंदिद्ध मेयं भेते इच्छि
થોડા પણ બહુ મૂલ્ય આભરણ ઘાલી તેઓ પોતપોતાના ઘરેથી નીકળી સઘળા એકઠા મળ્યા. બાદ પગે ચાલીને તેઓ તુંગિયા નગરીની વચ્ચેથી થઈને નગરીની બહાર આવ્યા.
પછી તેઓ પુષ્પવતી ચૈત્યમાં આવી સ્થવિર ભગવંતેના તરફ પાંચ અભિગમથી જવા લાગ્યા, તે એ રીતે કે, સચિત્ત પદાર્થ દૂર રાખ્યા, અચિત્ત પદાર્થ સાથે રાખ્યા, એક પિતાનું ઉત્તરાસંગ ધર્યું, નજર જોતાં હાથ જોડયા, અને મનને એકાગ્ર કર્યું. તેમ કરી તેઓ જ્યાં સ્થવિર ભગવાન હતા ત્યાં આવ્યા. - બાદ તેઓ તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વાંદવા લાગ્યા, નમવા લાગ્યા, અને માનસિક વાચિક તથા કાયિક પપાસના કરવા લાગ્યા.
કાયાથી તેઓ હાથ પગ દબાવી સાંભળવા તૈયાર થઈ નમતા થકા સન્મુખ રહી વિનયથી જલિ જોડી સેવવા લાગ્યા. વચનથી તેઓ સ્થવિર ભગવંત જે જે કહેતા તે તે “ તમે કહે છે તે એમજ છે, ખરેખરૂં છે, તેમાં કશે શક નથી, અમારે તે કબૂલ છે” એમ બેલી અપ્રતિકૂળપણે સેવન કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org