Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક.
૪પ૭
दीणारलक्ख मेगं-गिण्डइ मह इत्तिएण कज्जति । तत्तो दत्तो चत्तोशंखेशव्येण तक्कालं ॥ २२ ॥ अह लहुगहिया गोयम दीवपहवियाणगा नरा. तेण । संगहिया कम्मयरा-पाउणिया पोयसंघाया ॥ २३ ॥ गिन्हइ जुन्नकरीसं-स न लज्जइ खत्तवहणपमुहेहिं । धूलीधूसरदेहो -कच्छोट्टयमित्तवत्थधरो ॥ २४ ॥ दत्तेण अहो गहियं--पणिय रुइरं दि तं हसति जणा । दारिदस्स विइन्नो-जलंजली संपयं इमिणा ॥ २५ । अन्ने भगति भई--नरिंदसाहुस्स होउ एयस्स । जेणे रिसो विद्वत्तो--- णिउत्तो पुनसंपुग्नो ॥ २६ ॥
___अक विंति गहिल्लो-एस वराओ परं निवोवि अहो । किनु गहिल्लो जं अपए नियं नीकिमियस्स ॥ २७॥ ता लुट्टिएहिं धिप्पइ-तह वारिज्जइ फुरंतकरुणेहिं । तहवि पर्यहो पठ्ठय-लिहियर्थ सो . पसाहे ॥२८॥ भरिय करीसेणं पवहणाइ पत्तो स गोयमद्दीवे । पट्टयअत्यं
તેણે લાખ સેનાહેર લઈને કહ્યું કે, બસ મારે આટલાને ખપ છે, એટલે ભંડારીએ તેટલું ધન તેને આપી તત્કાળ તેને વિદાય કર્યો. (રર) હવે તેણે તુરતમાંજ ગૌતમીપના રસ્તાના જાણુર માણસ મેળવ્યાં, ચાકરો રાખ્યા તથા વહાણે તૈયાર કર્યો. ( ૨૩ ) તે જુનું છાણનું ખાતર એકઠું કરવા લાગ્યો, અને ફક્ત કચ્છોટો પહેરીને જ ધૂળથી ખરડાતે થકે પિતે ખાતર ઉપાડતાં પણ શરમાય નહિ. (૨૪) લેકે હસવા લાગ્યા કે અહો ! દત્ત કે ઉચે માલ ખરીદ્યા છે ? હવે તો એનું દારિદ્ર દૂરજ થવાનું. બીજા બોલવા લાગ્યા કે, ભલું થાએ પેલા ભલા રાજાનું કે જેણે આવા પુણ્યશાળી વાણિયાને पेसा पाया छे. [ २५-२६ ] - ત્રીજા બેલ્યા કે, આ તે બિચારે ઘેલું છે, પણ અરે ! રાજા પણ કોલેજ, साणे छे ४, हे भावाने पोतानी भूरी भाषे छ. [ २७ ] माम मालीन सुय्यासी तेने પકડી અટકાવવા લાગ્યા, તથા કરૂણાવાળાએ તેને વારવા લાગ્યા, તે પણ તે તે પૂરુકમાં લખેલી વાતને સાધવામાંજ તત્પર રહે. [ ૨૮ ] તે છાણથી વહાણો ભરીને ગતમી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org