Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text ________________
४९८
श्री धर्म रत्न १३२६१.
पुरजणवया धणियं १ ॥ ४५ ॥ कुरुचंदेणं भणियं-रायाएसेण इत्य रयणपुरे । अह मागओ म्हि संपइ-सापत्थीए गमिस्सामि ॥ ४६. ॥ कुसलं च रायचक्कस्स-तहय नयरीइ जगवयजुयाए । तुह दुसहविरहदुहियं-इक्कं मुत्तुं नवरि निवई ॥ ४७ ॥ जप्पभिइ तं न दिट्ठो-तप्पमिइ निवेण पेसिया पुरिसा । तुज्झ पउन्सिनिमित्तं-सव्वत्थ नव तं लद्धो ॥ ४८ ॥
सो रयणपुरागमणं-जायं में बहुफलं महाभाग । जे लद्धो तुम मिहि-पुण्णेहि अतक्कियागमणो ॥ ४९ ॥ तो पसिय लहुं नरवरनंदण नियदंसणामयरसेण । निव्वावसु पिउहिययं-दुस्सहविरहदवतव. तवियं ॥ ५० ॥ इय सप्पणयं मित्तेण पत्थिी निवसुओ समं तेण । पिउकारियडसोई -बावधि नयरि मणुपत्तो ॥ ५१ ॥ पणभी य जणयचलणे-समयंमि निवेण पुच्छिओ कुमरो । मूला आरम्भ नियं-- ततं जाव साहेइ ॥ ५२ ॥ ता विजयसेणसूरी-समोसढो तत्थ भूरि-•
(૪૫) કુરચંદ્ર બે કે, રાજાના હુકમથી આ રત્નપુરમાં હું આવ્યો છું, અને હવે સાવથીમાં જઈશ. [ 6 ] રાજ્યચક્ર ખુશીમાં છે, તેમજ દેશ સહિત નગરી પણ શાतिभा छ, शिपाय से सातारा :सह विर९या हु:पित थे, [४७] न्याथी तु ગુમ થયે, ત્યારથીજ રાજાએ તારી ખબર મેળવવા સઘળાં સ્થળે માણસે મોકલ્યાં, પણ તારો પત્તો ન લાગ્યો. ( ૪૮ ) માટે હે મહાભાગ ! હું રત્નપુર આવ્યો, તે બહુ સારૂ થયું, કે જેથી તું ચિંતા મને ઈહાં દૈવયોગે મળી ગયો. [ ૪૯ ] માટે મહેરબાની કરીને હે નરવર નંદન ! તારાં દર્શનરૂપ અમૃત રસથી ભારે વિરડરૂપ દાવાનળથી બળતા તારા બાપના હૃદયને શાંત કર. [ ૫૦ ] આ રીતે પ્રીતિપૂર્વક મિત્રે પ્રા થકે તે તેના સાથે રવાને થઈ પિતાએ શણગારવેલાં હાડોની શોભાવાળી સાવથીમાં આવી પહોંચ્યો. ( ૧૧ ) તે બાપના પગે પડે, બાદ અવસરે રાજાએ પૂછતાં કુમાર મૂળથી માંડીને પિન તા વૃત્તાંત કહેવા લાગે, તેટલામાં ત્યાં મારા પરિવાર સાથે વિજયસેનસૂરિ મેસર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522