Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 478
________________ ભાવ આવક. मुज्वलचरित्रं । परिपूर्णपूर्वसहितं ज्ञानैश्च चतुर्भिरपि कलितं ॥ २० ॥ पंचाचारविचार--प्रपंचपंचास्यकान समानं । दुर्मथ मन्मथमथनं-शिवप्रथरथममलगुणयुक्तं ॥ २१ ॥ यंतिततियुक्तं कुमार--श्रमण केशीति संज्ञया प्रथितं । सूरिंददर्श नत्वा चतमिति सद्धर्मौषीत् ॥ २२ ॥ निदर्शनैश्वोल्लकपाशकाद्यै--दुःप्रापमासाद्य मनुष्यजन्म । तद्धर्ममेवाखि - लसौख्यहेतुं -- भो भव्यलोकाः कुरुतादरेण || २३ || इत्यां कर्ण्य सकर्ण:-- सचिवः श्रीकेशिसूरिचरणांते । सम्यक्त्वमूलमनयं श्रावकधर्मे प्रपन्नो थ ॥ २४ ॥ अभणचैवं पूज्या आयात श्वेतवीं विहारेण । यदि तत्र . तत्रभवतां - भवतां संदेशनां श्रुत्वा ॥ २५ ॥ ४७७ कथमपि विभुरस्माकं - प्रदेशिराजः प्रपद्यते धर्म । तच्छोभनं भवेar - केशिगणेशो वभाणेदं ॥ २६ ॥ स हि चंडो निष्करुणोनिर्द्धमी पापकर्मकृतचित्तः । इहलोकमतिबद्धः - परलोकपराङ्मुखः क्रूरः . તે પાંચ આચારના વિચાર પ્રપંચરૂપ સિંહને વસવાના વર્ગ સમાન, દુર્મથ મન્મથના મથનાર, શિવ પથના રથ સમાન, નિર્મળ ગુણુ યુક્ત, યતિની શ્રેણિથી પરિવરેલા કેશિ નામે પ્રથિત થએલા કુમાર શ્રમણ આચાર્યને જોઇ નમીને આ રીતે ધર્મ સાંભળવા લાગ્યા. [ ૨૧–૨૨ ] હે ભવ્યેા ! ચાલક પાશક વગેરે દૃષ્ટાંતાથી દુર્લભ મનુષ્ય જન્મ પામીને તમે આદરપૂર્વક સકળ સુખના હેતુ ધર્મનેજ કરતા રહે. [ ૨૩ ] આ સાંભળીને તે ચાલાક ત્રિએ કેશિ કુમાર પાસેથી સમ્યકત્વ મુળ શ્રાવક ધર્મ સ્વીકાર્યો, અને કહેવા લાગ્યા કે, હે પૂજ્ય ! તમે જો વિહાર સાગે શ્વેતવિકામાં પધારો, તે ત્યાં તમેા પૂજ્ય પુરૂષની રૂડી हेशना सांलेणी. ( २४-२५ ) Jain Education International અને જે કઇ રીતે અમારા સ્વામી પ્રદેશી રાજા ધર્મ પામે, તો બહુ સારૂં થાય. त्यारे देशि गणधर मोस्या है, ते तो थंड, निष्५३णु, निर्धर्मी, पापामा भन शमनार, આ લાકનેજ વળગેલા, પરલોકથી પરાંગમુખ, અને ક્રૂર છે, માટે હું મમત્ર! તું તારી For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522