Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 515
________________ ૫૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ लिओ-न तरसि गंतु नवा ठाउं ॥ ७९ ॥ ता कित्तियमित्त मिणंचित्तं चित्रं इदं खिवइ जं ते । दच्छसि इत्तो अब्भहिय—मब्भुयं तत्थ संपत्तो ॥ ८० ॥ इय सम्मं आयनिय-नमिय गुरुं इह समागओ म्हिकमा । संपइ अच्छरियकर-पहु तुहपासं समणुपत्तो ॥ ८१ ॥ ___इय निमुणतो गुरुतर-गुणाणुरागाइरगओ राया । आणंदमुदियमणो-चिंतिउ मेवं समारदो ॥ ८२ ॥ सञ्चगुणसायरो सो-महाणुभावो महामुणी जेण । तह साहियं सकजं-निजियमोहाणुबंधेण ॥ ८३ ॥ धमाणं भंजियमोह-निविडनिगडाण भोगसामग्गी । न तरइ काउं धम्मतराय मच्चंततुंगावि ॥ ८४ ॥ हा कह जाणंतु चिय-पडिओ है रज्जकूडजंतमि । गुरुजणदक्खिन्नवसा-वभार सामन्नदंतिव्व ॥ ८५॥ कइया सहेल परिमुक-सयल भोगोवभोगजोगाणं । धम्मधराण मुणीणं-मज्झे T રિક્ષા ૮૬ છે, તેથી તેને વિચાર થાય છે ? કે, સાથ દૂર થતો જાય છે, અને આ મઝાહ પણ ફરી મળ દુર્લભ છે, એટલે નથી જઈ શકતો, અને નથી રહી શકો. [ ૭૮-૭૯ ] પણ આ અચરજ તે શા હિસાબમાં તારા ચિત્તને ખેંચે છે ? તું આથી અધિક અચરજ ત્યાં જઈશ ત્યારે દેખીશ. [૮૦ ] આ રીતે બરોબર સાંભળીને ગુરૂને નમીને હું અહીં આવ્યો છું, અને હમણાં આશ્ચર્ય કરનાર તમારી પાસે પ્રાપ્ત થયો છું [ ] એમ સાંભળીને ભારે ગુણાનુરાગના જોરથી પૃથ્વીચંદ્ર રાજા આનંદથી ભરપૂર મનવાળો થઈને એમ વિચારવા લાગ્યો કે, ખરેખર તે મહાનુભાવ મહા મુનિ ગુણનો જ સાગર છે કે, જેણે મેહને અનુબંધ તોડીને પોતાનું કામ જુઓ, કેવી રીતે સિદ્ધ કર્યું ? ( ૮૨-૮૩) મેહની મજબુત બેડીઓને ભાંગનાર ભાગ્યશાળી જનને અતિ ઉમદા ભગ સામગ્રી પણ ધર્મ કરવામાં અંતરાય કરી શકતી નથી. [ ૮૪ ] અરે ! હું જાણુ થો આ રાજ્યરૂપ ફૂટ યંત્રમાં ગુરૂ જનની દાક્ષિણ્યતાને લીધે સામાન્ય હાથીની માફક કસી પડે છે. ક્યારે હું ઝપાટામાં સકળ ગોપભોગને છોડતા ધર્મધારી મુનિઓની ગણત્રીમાં ગણાઈશ ? ( ૮૫-૮૬ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522