Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
४८०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तथा पुनस्तत्-भूतचतुष्टयमिवात्रास्ति ॥ ४० ॥ गुरुराह भद्र किमयंजीवस्त्वद्विशददर्शनाग्राह्यः । उत सर्वेषां तत्र च-नाद्यः कल्पः सुकल्पः स्यात् ॥ ४१ ॥ एवं हि देशकाल-स्वभावसूक्ष्मादिविप्रकृष्टानां । भूभूधरादिकानां--भवत्यभावस्त्वदग्रहणात् ॥ ४२ ॥ नापि द्वितीयपक्षो---- जीवक्षेपाय पक्षतां धत्ते । सर्वजनसमक्षाणां--तवासमक्षत्वतो राजन् . . આ કરૂ છે'
किंचेदं चैतन्य-कि भूतानां स्वभाव उत कार्ये । तावन्नहि स्वभावो-ह्यचेतनत्वात् स्वयं तेषां ॥ ४४ ॥ नो कार्यमपि च तत्स्या
दसमुदितानां हि समुदितानां वा । आद्यभिदि पृथक् तेषां-चिंदन• घिगतिरेव दोषः स्यात् ॥ ४५ ॥ पिष्टादिभ्यो मद इत्र--भूतेभ्यः समुदयं
गतेभ्याथ । चैतन्यं भवतीति-द्वितीयपक्षोपि न हि दक्षः ॥ ४६ ॥
માફક, જે તેવું નથી, તે ચાર ભૂતની માફક ઇહાં પ્રત્યક્ષ દેખાય છે. [ 8 ] ગુરૂ બોલ્યા- હે ભદ્ર ! શું આ જીવ તારા જોવામાંજ નથી આવતો? માટે નથી, કે બધાના જોવામાં નથી આવતો, માટે નથી ? ત્યાં પહેલે પક્ષ કંઈ વ્યાજબી નથી. [ ૪૧ ] કેમકે તેમ થાય, તે દેશ, કાળ, સ્વભાવ તથાં સૂક્ષ્મપણ વગેરાને લીધે દૂર રહેલા જમીન, પર્વત વગેરે પદાર્થને તું નહિ દેખાતો હોવાથી તેમને અભાવ સિદ્ધ થશે. [ ૪૨ ] વળી બીજે પક્ષ પણ જીવને તેડવા સમર્થ નથી. કારણ કે, સર્વ જનના પ્રત્યક્ષ કંઈ તને પ્રત્યક્ષ રહેલા નથી. [ ૪૩ ]
વળી આ ચૈતન્ય ભૂતોને સ્વભાવ છે કે કાર્ય છે ? સ્વભાવે તે નથી જ, કેમકે તેઓ જાતે અચેતન છે. (૪૪) તે કાર્ય પણ નથી. કેમકે તેમનાં તે કાર્ય હોય, તે છુટા છુટાનું હોય કે, એકઠા મળેલાનું હોય ? પહેલા પક્ષમાં તે છુટું છુટું. તેઓમાં ચેન્ય દેખાતું જ નથી, એ દોષ આવશે. (૪૫) હવે મિષ્ટાદિકમાંથી જેમ મદ્ય પેદા થાય છે, તેમ ભૂતે એકઠા મળ્યાથી તેઓમાંથી ચેતન્ય પેદા થાય છે, એમ બીજો પક્ષ લેશે તે, તે પણ ઠીક નથી. કેમકે જે જેઓમાંના છુટા છુટામાં નહિ હોય, તે તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org