Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક.
૫૦૫
अइनिविडो निबंधो--अम्मापियराण इत्थ वत्थुमि । मह विरहं खणमवि । नहु-सहंति गुरुनेहनडिया ते ॥ १९ ॥ पेमभरपरवसाओ-परिणीयाओ इमाउ बालाओ । मुच्चंतीओ संपइ-मोहाउ हवंति दुहियाओ ॥ २० ॥ मोहा अन्नोवि जणो--निंदइ में पव्वयंत मित्ताहे । तायाणुरोहओ हीअहयं कह संकडे पडिओ ॥ २१ ॥ ___ किंपि न विणट्ठ महवा--इण्डिपि इमाउ - जइ विवाहेमि । लहुकंमयाइ दिक्वं--कयावि 'सव्वाउ गिण्हंति ॥ २२ ॥ जइ. पव्वयामि अहयं--पियरो पडिबोहिउं जिणमयंमि । तो सव्वेसि मिमेसिं-उवयरियं हुज्ज निच्छयओ ॥ २३ ॥ इय चिंतिय निव्वत्तिय--दिणकरणिज्जो पियाहि सह कुमरो। रइगेहगलो उचिय-ठाणासीणो भणइ एवं ॥ २४ ॥
इह भोगा विसमिव मुह-पहुरा परिणामदारुणविवागा । सिवनयरमहागोउर-निविडकमाडोवमा भोगा ॥ २५ ॥ भोगा सुतिक्खबहुदुक्ख
અસાર સંસારમાં જિન સિદ્ધાંતના તત્ત્વને જાણનાર જીને ક્ષણ વાર પણ રમવું યુક્ત નથી. ( ૧૮ ) છતાં આ બાબતમાં મારા માબાપનો અતિંનિવિડ આગ્રહ છે, અને તેઓને મારાપર એટલે ભારે સ્નેહ છે કે, તેઓ ક્ષણ વાર પણ મારો વિરહ સહી શકે તેમ નથી. [ ૧૮ ] વળી પ્રેમથી પરવશ બનેલી આ બાળાઓને પરણીને હમણાં મૂકી દેતાં તેઓ મેહને લીધે દુઃખી થાય, તેમજ હમણાં પ્રવજ્યા લઉં તે, મેહને લીધે બીજા જનો પણ મને નિંદે, માટે બાપના અનુરોધથી જુવે હું કેવા સંકટમાં પડે છુ ? [ ૨૦-૨૧ ]
અથવા કંઈ બગડયું નથી, કેમકે હમણાં જ એમને પરણીશ તો, વખતે લઘુકમપણાથી સર્વ દીક્ષા પણ લેશે. ( ૨૨ ) વળી જે માબાપને જિનમતમાં પ્રતિબોધીને હું પ્રવજ્યા લઉં તો, એ બધાને નિશ્ચયથી બદલે વળી રહે. [ ૨૩ ] એમ ચિંતવીને દિવસના કામ પતાવી સ્ત્રીઓની સાથે રતિ ગૃહમાં ઉચિત સ્થાને બેસી, આ રીતે વાતચીત કરવા લાગ્યા. [ ૨૪ ] આ સંસારમાં કામગ વિષના માફક મેઢામાં મીઠાં પણ પરિણામે દારૂણ ફળ આપે છે, શિવનગરના દરવાજામાં નિવિડ કમાડ સમાન છે, આકરા અને લાખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org