Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 494
________________ ભાવ શ્રાવક. ४०३ श्वरतां समस्तवस्तूनां तनुधनस्वजनयौवनजीवितप्रभृतिसर्वभावानां संबद्धोपि बाह्यवृत्त्या प्रतिपालन-वर्द्धनादिरूपया युक्तोपि धनादिषु धनस्वजनकरिहरिप्रभृतिषु वर्जयति न करोति प्रतिबंधो मूर्छा तद्रूपं संबंधं संयोग, नरसुंदरनरेश्वरइव, यतो भावयत्येवं भावश्रावकः चित्ता दुपयं चउप्पयं च-खित्तं गिहं धणधन्नं च सव्वं । कम्मप्पीओ अवसो पयाइ--भरं भवं सुंदर पावगं वा ॥ (इत्यादि) ___ नरसुंदरनरेश्वरकथा पुनरेवं. पयडिय उदया बहुविह--सत्ता वरकम्मगंथवित्ति व्य । नवरं बंधविमुक्का-अत्थि पुरीं तामलित्ती ह ॥ १॥ सम्मं परिणयजिणसमयअमयरस हणिय विसयविसपसरो । गिहिवाससिढिलचित्तो-राया नरसुंदरो तत्थ ॥ २॥ निरुवमलवणिमरूबा-बंधुमई नाम आसि से भइणी । તન, ધન, સ્વજન, વન, જીવિત વગેરે સર્વ ભાવની ક્ષણભંગુરતા એટલે નિરંતર વિનશ્વતા તેને વિચારતો કે બહેરથી પ્રતિપાલન વર્ણન વગેરે કરતે રહી સંબદ્ધ એટલે જોડાયો છતાં, પણ ધન, સ્વજન, હાથી, ઘોડા વગેરેમાં પ્રતિબંધ એટલે મૂછ તે રૂપ સંબંધ નહિ કરે, નરસુંદર રાજાની માફક, જે માટે ભાવ શ્રાવક હોય, તે આ રીતે વિચારે છે. ६५६, यतुप, क्षेत्र, गृह, धन, धान्य, ये सघणु छोडीने भनां भी साथे પરવશ થએલે જીવ સારો કે, નરસા ભવમાં ભટકતો રહે છે. નરસુંદર રાજાની કથા આ રીતે છે. ઉદય, સત્તા અને બંધવાળી કર્મ ગ્રંથની વૃત્તિની માફક પ્રકટિત ઉદયવાળી [ 2018 ] 4g विष सत्यवाणा ( भने २i प्रालिमावाणी ) छतi त તાઐલિસી નામે નગરી હતી. (૧) ત્યાં સમ્યક્ રીતે પરણેલા જિન સમયરૂપ અમૃત રસથી વિષયરૂપ વિષના જેરને હણનાર, અને ઘરવાસમાં શિથિળ મનવાળો નરસુંદર નામે રાજા હતો. ( ૨ ) તેની ભારે લાવણ્ય અને રૂપવાળી બંધુમતિ નામે વ્હેન હતી, તે . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522