Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text ________________
४८८
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
मुक्कं-एवं विलवेइ दीणमणा ॥ ३२ ॥ हा हिययदइय पिययम-गुणनिवहनिवास पणयकयतोस । केणं पाविठेण-एय मवत्थं तुमं नीओ ? ॥ ३३ ॥ हा नाह तायसु महं-विओगवज्जासणीइ भिज्जतं । हिययं हिययमुहावह-कीस उविक्खेसि चिरकालं ? ॥ ३४ ॥ हय दिव्य किं न तुट्ठो-रज्जवहारेण देसचाएण । मुहिजणविओयणेण य-ज मेयमाव ववसिओ पाव ॥ ३५ ॥ इच्चाइविलवमाणी-वारिज्जंतीवि बंधवनिवेण । सा नियपइणा सद्धि-पडिया जालाउले जलणे ॥ ३६ ॥ ... अह निव्वेओवगओ-राया नरसुंदरो विचिंतेइ । अविचिंतणीयरूवा-अहो अणिच्चा जयस्स ठिई ॥ ३७ ॥ जत्थ सुही विहु दुहिओ-निवोवि रोरो सुमित्त मवि सत्तू । संपत्ती वि विवत्ती-निमेसमित्तेण परिणमइ ॥ ३८ ॥ कह महुणा भइणीए-चिरकालाओ समागमो जाओ । कह मिहिपि विओगो-धिरत्थु संसारवासस्स ॥ ३९ ॥
દિલગીર થઈ આ રીતે વિલાપ કરવા લાગી. ( ૩૨ ) હે હૈયાના હાર પ્રિયતમ, ગુણ સમૂહના નિવાસ, નમેલાપર મેહેરબાની કરનાર ! કોણ પાપિણે તેને આ અવસ્થાએ પહોંચાડ્યો છે? હે નાથ ! વિયાગરૂપ વજાગ્નિથી ભેદાતા મારા હૃદયને બચાવ. હે હૃદયને સુખ દેનાર! આટલે વિલંબ કાં કરે છે ? હે અભાગ્યા દૈવી તે રાજ્ય હર્યું, દેશ છોડાવ્ય, હિતેચ્છું જનથી છુટાં પાડયાં, છતાં તેટલે ધરાય નહિ, એટલે વળી હે પિષ્ટ ! તેં આ કામ કર્યું. ( ૩૩-૩૪-૩૫ ) આ રીતે વિલાપ કરતી થકી ભાઈએ વાર્યા છતાં પણ તે પિતાના पतिना साथे पती अमिमा ही ५0. ( 3 ) - હવે નરસુંદર રાજા નિર્વેદ [ વૈરાગ્ય ] પામી ચિંતવવા લાગે કે, જગતની સ્થિતિ કેવી અચિંત્ય અને અનિત્ય છે? [ ૩૭] જે સુખી હોય, તે ક્ષણ વારમાં દુઃખી થઈ પડે છે, રાજા રાંક બને છે, મિત્ર હોય તે શત્રુ બને છે, અને સંપત્તિ વિપત્તિરૂપે પરિ. ણમે છે. ( ૩૮ ) શી રીતે હમણાં લાંબા વખતે બહેન સાથે સમાગમ થશે, અને શી રીતે પાછે હમણાંજ વિચ થઈ પડે ? માટે સંસાર વાસને ધિક્કાર થાઓ. [ ૩૯ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522