Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાવ શ્રાવક.
૫૧
[ મૂઢ ] संसारविरत्तमणो-भोगुवभोगो न तित्तिहेउत्ति। नाउं पराणुरोहा-पवत्तए कामभोएसु ॥ ७५ ॥
(ટા ) संसारोनेकदुःखाश्रयोऽयं--यतः दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिहभवेद्गर्भवासे नराणां-- बालत्वेचापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्र, तारुण्येचापि दुःखं भवतिविरहजं वृद्धभावोप्यसारः-- संसारेरेमनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति किंचिद् ( इति )
तस्माद्विरक्तमनाः,
મળને અર્થ. સંસારથી વિરક્ત મન રાખી ભેગે પગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામ ભેગમાં પરની અનુવૃત્તિથી પ્રવર્તે. (૭૫)
ટીકાનો અર્થ. આ સંસાર અનેક દુઃખને આશ્રય છે, જે માટે અહીં પહેલું દુખ ગર્ભવાસમાં સ્ત્રીની કુખમાં રહેલું હોય છે. પછી બાળપણમાં મેલા શરીરવાળી માતાના ધાવણનું દૂધ પીવા વગેરેનું દુઃખ રહે છે. બાદ વનમાં વિરહજનિત દુઃખ રહે છે, અને બુદ્દાપણ તે અસારજ છે, માટે હે મનુષ્ય ! સંસારમાં જે કંઈ થોડું પણ સુખ હોય, તે કહી બતા. માટે તે સંસારથી વિરક્ત મન રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org