________________
ભાવ આવક.
मुज्वलचरित्रं । परिपूर्णपूर्वसहितं ज्ञानैश्च चतुर्भिरपि कलितं ॥ २० ॥
पंचाचारविचार--प्रपंचपंचास्यकान समानं । दुर्मथ मन्मथमथनं-शिवप्रथरथममलगुणयुक्तं ॥ २१ ॥ यंतिततियुक्तं कुमार--श्रमण केशीति संज्ञया प्रथितं । सूरिंददर्श नत्वा चतमिति सद्धर्मौषीत् ॥ २२ ॥ निदर्शनैश्वोल्लकपाशकाद्यै--दुःप्रापमासाद्य मनुष्यजन्म । तद्धर्ममेवाखि - लसौख्यहेतुं -- भो भव्यलोकाः कुरुतादरेण || २३ || इत्यां कर्ण्य सकर्ण:-- सचिवः श्रीकेशिसूरिचरणांते । सम्यक्त्वमूलमनयं श्रावकधर्मे प्रपन्नो थ ॥ २४ ॥ अभणचैवं पूज्या आयात श्वेतवीं विहारेण । यदि तत्र . तत्रभवतां - भवतां संदेशनां श्रुत्वा ॥ २५ ॥
४७७
कथमपि विभुरस्माकं - प्रदेशिराजः प्रपद्यते धर्म । तच्छोभनं भवेar - केशिगणेशो वभाणेदं ॥ २६ ॥ स हि चंडो निष्करुणोनिर्द्धमी पापकर्मकृतचित्तः । इहलोकमतिबद्धः - परलोकपराङ्मुखः क्रूरः
.
તે પાંચ આચારના વિચાર પ્રપંચરૂપ સિંહને વસવાના વર્ગ સમાન, દુર્મથ મન્મથના મથનાર, શિવ પથના રથ સમાન, નિર્મળ ગુણુ યુક્ત, યતિની શ્રેણિથી પરિવરેલા કેશિ નામે પ્રથિત થએલા કુમાર શ્રમણ આચાર્યને જોઇ નમીને આ રીતે ધર્મ સાંભળવા લાગ્યા. [ ૨૧–૨૨ ] હે ભવ્યેા ! ચાલક પાશક વગેરે દૃષ્ટાંતાથી દુર્લભ મનુષ્ય જન્મ પામીને તમે આદરપૂર્વક સકળ સુખના હેતુ ધર્મનેજ કરતા રહે. [ ૨૩ ] આ સાંભળીને તે ચાલાક ત્રિએ કેશિ કુમાર પાસેથી સમ્યકત્વ મુળ શ્રાવક ધર્મ સ્વીકાર્યો, અને કહેવા લાગ્યા કે, હે પૂજ્ય ! તમે જો વિહાર સાગે શ્વેતવિકામાં પધારો, તે ત્યાં તમેા પૂજ્ય પુરૂષની રૂડી हेशना सांलेणी. ( २४-२५ )
Jain Education International
અને જે કઇ રીતે અમારા સ્વામી પ્રદેશી રાજા ધર્મ પામે, તો બહુ સારૂં થાય. त्यारे देशि गणधर मोस्या है, ते तो थंड, निष्५३णु, निर्धर्मी, पापामा भन शमनार,
આ લાકનેજ વળગેલા, પરલોકથી પરાંગમુખ, અને ક્રૂર છે, માટે હું મમત્ર! તું તારી
For Personal & Private Use Only
www.jainelibrary.org