SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ श्री धर्म रत्न १३२६१. पुरजणवया धणियं १ ॥ ४५ ॥ कुरुचंदेणं भणियं-रायाएसेण इत्य रयणपुरे । अह मागओ म्हि संपइ-सापत्थीए गमिस्सामि ॥ ४६. ॥ कुसलं च रायचक्कस्स-तहय नयरीइ जगवयजुयाए । तुह दुसहविरहदुहियं-इक्कं मुत्तुं नवरि निवई ॥ ४७ ॥ जप्पभिइ तं न दिट्ठो-तप्पमिइ निवेण पेसिया पुरिसा । तुज्झ पउन्सिनिमित्तं-सव्वत्थ नव तं लद्धो ॥ ४८ ॥ सो रयणपुरागमणं-जायं में बहुफलं महाभाग । जे लद्धो तुम मिहि-पुण्णेहि अतक्कियागमणो ॥ ४९ ॥ तो पसिय लहुं नरवरनंदण नियदंसणामयरसेण । निव्वावसु पिउहिययं-दुस्सहविरहदवतव. तवियं ॥ ५० ॥ इय सप्पणयं मित्तेण पत्थिी निवसुओ समं तेण । पिउकारियडसोई -बावधि नयरि मणुपत्तो ॥ ५१ ॥ पणभी य जणयचलणे-समयंमि निवेण पुच्छिओ कुमरो । मूला आरम्भ नियं-- ततं जाव साहेइ ॥ ५२ ॥ ता विजयसेणसूरी-समोसढो तत्थ भूरि-• (૪૫) કુરચંદ્ર બે કે, રાજાના હુકમથી આ રત્નપુરમાં હું આવ્યો છું, અને હવે સાવથીમાં જઈશ. [ 6 ] રાજ્યચક્ર ખુશીમાં છે, તેમજ દેશ સહિત નગરી પણ શાतिभा छ, शिपाय से सातारा :सह विर९या हु:पित थे, [४७] न्याथी तु ગુમ થયે, ત્યારથીજ રાજાએ તારી ખબર મેળવવા સઘળાં સ્થળે માણસે મોકલ્યાં, પણ તારો પત્તો ન લાગ્યો. ( ૪૮ ) માટે હે મહાભાગ ! હું રત્નપુર આવ્યો, તે બહુ સારૂ થયું, કે જેથી તું ચિંતા મને ઈહાં દૈવયોગે મળી ગયો. [ ૪૯ ] માટે મહેરબાની કરીને હે નરવર નંદન ! તારાં દર્શનરૂપ અમૃત રસથી ભારે વિરડરૂપ દાવાનળથી બળતા તારા બાપના હૃદયને શાંત કર. [ ૫૦ ] આ રીતે પ્રીતિપૂર્વક મિત્રે પ્રા થકે તે તેના સાથે રવાને થઈ પિતાએ શણગારવેલાં હાડોની શોભાવાળી સાવથીમાં આવી પહોંચ્યો. ( ૧૧ ) તે બાપના પગે પડે, બાદ અવસરે રાજાએ પૂછતાં કુમાર મૂળથી માંડીને પિન તા વૃત્તાંત કહેવા લાગે, તેટલામાં ત્યાં મારા પરિવાર સાથે વિજયસેનસૂરિ મેસર્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy